Not Set/ કેવો હશે આપનો આજનો દિવસ વાંચો 9-1-2019નું રાશિ ભવિષ્ય

અમદાવાદ, મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય મિથુન (ક,છ,ઘ) : તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય […]

Top Stories
gga કેવો હશે આપનો આજનો દિવસ વાંચો 9-1-2019નું રાશિ ભવિષ્ય

અમદાવાદ,

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય

મિથુન (ક,છ,ઘ) : તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.

કર્ક (ડ,હ) : તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો

સિંહ (મ,ટ) : તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.

કન્યા (પ,ઠ,ણ) : તમારા નિર્ણયો બનતી બાજી બગાડી નેખે તેથી તાણયુક્ત રહી માનસિક-શારીરિક રીતે થાકી જાવ.

તુલા (ર,ત) : તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો. ને આર્થિક વળતર મેળવો.

વૃશ્વિક (ન,ય) : તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.

ધન (ભ,ધ,ફ) : તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.

મકર (ખ,જ) : તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

કુંભ (ગ,શ,સ) : તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય

મીન (દ,ચ,ઝ,થ) :  તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો