Not Set/ કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય. વૃષભ (બ,વ,ઉ) : કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે. મિથુન (ક,છ,ઘ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે. કર્ક (ડ,હ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક […]

Top Stories
00 All Rashi Main Plate કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય.

01 Mesh કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે.

02 Vrushabh કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.

03 Mithun કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.

04 Kark કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) :  સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.

05 Sinh કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.

06 Kanya કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) :  નોકરીમાં બદલી-બઢતીની શક્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.

07 Tula કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) :  પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.

08 Vrushchik કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) :  જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.

09 Dhan કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) :  બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

10 Makar કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) :  નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી.

11 Kumbh કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.

12 Meen કેવી રહેશે આપની 07/06/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય