Not Set/ જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી. વૃષભ (બ,વ,ઉ) : સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને. મિથુન (ક,છ,ઘ) : જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે. કર્ક (ડ,હ) : જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી […]

Top Stories
00 All Rashi Main Plate જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.

01 Mesh જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

વૃષભ (બ,વ,ઉ) : સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.

02 Vrushabh જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

મિથુન (ક,છ,ઘ) : જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.

03 Mithun જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

કર્ક (ડ,હ) : જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.

04 Kark જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

સિંહ (મ,ટ) : પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.

05 Sinh જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

કન્યા (પ,ઠ,ણ) : નોકરીમાં બદલી-બઢતીની શક્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.

06 Kanya જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

તુલા (ર,ત) : પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય.

07 Tula જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

વૃશ્વિક (ન,ય) : કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે.

08 Vrushchik જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

ધન (ભ,ધ,ફ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.

09 Dhan જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

મકર (ખ,જ) : રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.

10 Makar જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

કુંભ (ગ,શ,સ) : નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી.

11 Kumbh જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ

મીન (દ,ચ,ઝ,થ) : બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

12 Meen જાણો મેષ સહિત કઇ રાશિ માટે રહેશે બુધવાર શુભ