Not Set/ કેવી રહેશે આપની 20/04/2019,વાંચો રાશિ ભવિષ્ય

અમદાવાદ, મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે. વૃષભ (બ,વ,ઉ) : વિદ્યાકીય ઉત્તમ સમય. પરદેશથી લાભ થાય. કાયદાકીય પ્રશ્ન હલ થાય. ધંધાકીય નવું રોકાણ થાય. મિથુન (ક,છ,ઘ) : વારસાગત મિલકતોના પ્રશ્નો ુકેલાય. આરોગ્ય સારું રહે. વેપાર અર્થે પ્રવાસ થાય. શુભ સમય. કર્ક (ડ,હ) […]

Top Stories

અમદાવાદ,

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

વૃષભ (બ,વ,ઉ) : વિદ્યાકીય ઉત્તમ સમય. પરદેશથી લાભ થાય. કાયદાકીય પ્રશ્ન હલ થાય. ધંધાકીય નવું રોકાણ થાય.

મિથુન (ક,છ,ઘ) : વારસાગત મિલકતોના પ્રશ્નો ુકેલાય. આરોગ્ય સારું રહે. વેપાર અર્થે પ્રવાસ થાય. શુભ સમય.

કર્ક (ડ,હ) : સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. અભ્યાસમાં પ્રગતિ થાય. કુટુંબમાં આનંદ ઉત્સાહ વધે.

સિંહ (મ,ટ) : આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.

કન્યા (પ,ઠ,ણ) : આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

તુલા (ર,ત) : ધંધામાં જવાબાદરી વધે. કુટુંબમાં શુબ પ્રસંગ આવે. મિલન-મુલાકાત સફળ થાય. સ્ત્રીવર્ગ માટે ઉત્તમ સમય.

વૃશ્વિક (ન,ય) : અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય જળવાઈ રહે. વાહન-મકાન સુક ઉત્તમ મળે. ચિંતા દૂર થતી જણાય.

ધન (ભ,ધ,ફ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

મકર (ખ,જ) : સટ્ટાકીય કાળજી રાખવી. પ્રવાસથી લાભ થાય. એકંદરે સમય શુભ લાભદાયી બની રહે. આવક જળવાઈ રહે.

કુંભ (ગ,શ,સ) : જમીન – મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.

મીન (દ,ચ,ઝ,થ) : વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.