Not Set/ કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાંગ તારીખ તા. 5 ફેબ્રુઆરી 2020, બુધવાર તિથિ મહા વદ અગિયારસ રાશિ વૃષભ (બ, વ, ઉ), બપોરે 2.00 મિથુન (ક,છ,ઘ) નક્ષત્ર મૃગશીર્ષ યોગ વૈધૃતિ કરણ વણિજ દિન મહિમા – જયા એકાદશી વિષ્ણુસહસ્રનામના જાપ કરવા રાહુકાલ બપોરે 12.00 થી 1.30 શુભ ચોઘડીયું સવારે 11.30 થી 12.54 મેષ (અ,લ,ઈ) – લાભ પ્રાપ્ત થઈ શકે છે જ્યોતિષીઓ માટે […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાંગ
તારીખ તા. 5 ફેબ્રુઆરી 2020, બુધવાર
તિથિ મહા વદ અગિયારસ
રાશિ વૃષભ (બ, વ, ઉ), બપોરે 2.00 મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ વૈધૃતિ
કરણ વણિજ

દિન મહિમા –

  • જયા એકાદશી
  • વિષ્ણુસહસ્રનામના જાપ કરવા
  • રાહુકાલ બપોરે 12.00 થી 1.30
  • શુભ ચોઘડીયું સવારે 11.30 થી 12.54

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ પ્રાપ્ત થઈ શકે છે
  • જ્યોતિષીઓ માટે સરળતા
  • હાથમાં દુઃખાવો થઈ શકે
  • કાર્યમાં ગૂંચ ઊભી થઈ શકે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પાડોશી સાથે સુમેળ રાખવો
  • પ્રવાસમાં અડચણ આવે
  • કાર્યમાં સાવધાની રાખવી
  • ધન સંબંધી ચર્ચા થાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું
  • માથુ દુખવાની ફરિયાદ રહે
  • માઈગ્રેનના દર્દીએ સાચવવું
  • ખર્ચનું પ્રમાણે વધે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • બપોર પછી મન શાંત રાખવું
  • આરોગ્ય જાળવજો
  • પરદેશના કાર્યો થાય
  • નવી તક મળી શકે છે

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રો સાથે રકઝક થાય
  • સંબંધો જોખમાય
  • આજે કોઈના જામીન ન થવું
  • લાભ ગૂંચવાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વડીલો સાથે રકઝક થાય
  • વેપારમાં નીરસતા રહે
  • પ્રેમ સંબંધો પાંગરે
  • હરવા-ફરવાના યોગ છે

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પીઠના દુઃખાવાથી ચેતવું
  • પિતાનું આરોગ્ય જાળવવું
  • પતિ-પત્નીએ સુમેળ રાખવો
  • ખોટી ચર્ચાથી દૂર રહેવું

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુહ્ય બિમારીથી સાચવવું
  • પ્રસૂતા બહેનોએ વિશેષ જાળવવું
  • પાણીજન્ય રોગથી બચવું
  • તાજો ખોરાક જમવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આજે કાર્યમાં ગૂંચ રહે
  • મન ધાર્યું ન થાય
  • આરોગ્ય જાળવવું
  • બપોર પછી સુવિધા રહે

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથીનું આરોગ્ય જાળવવું
  • ખોટા કકળાટથી બચવું
  • નોકરીમાં શાંતિ રાખવી
  • પાલતુ જાનવરથી ચેતવું

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં મુશ્કેલી સર્જાઈ શકે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • શેરસટ્ટામાં સાવધાની રાખજો
  • ચોક્સાઈથી દિવસ વિતાવવો

મીન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 05/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • એસીડીટીથી સાચવવું
  • ગુસ્સો વધુ આવી શકે
  • સ્ત્રીજાતકો સાથે સુમેળ રાખો
  • શિવજીની ઉપાસના કરજો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.