Not Set/ કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાંગ તારીખ તા. 6 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર તિથિ મહા સુદ બારશ રાશિ મિથુન (ક, છ, ઘ) નક્ષત્ર આદ્રા યોગ વિષ્કુંભ કરણ બવ દિન મહિમા – શ્રીસૂક્તનો પાઠ કરવો શ્રીમહાલક્ષ્મીનો પાઠ કરવો રાહુકાલ બપોરે 1.30 થી 3.00 શુભ ચોઘડીયું સાંજે 5.06 થી 6.29 મેષ (અ,લ,ઈ) – ઘર સંબંધી કાર્યો વિશેષ રહે ધનપ્રાપ્તિ થઈ શકે ગુસ્સા ઉપર […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાંગ

તારીખ તા. 6 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
તિથિ મહા સુદ બારશ
રાશિ મિથુન (ક, છ, ઘ)
નક્ષત્ર આદ્રા
યોગ વિષ્કુંભ
કરણ બવ

દિન મહિમા –

  • શ્રીસૂક્તનો પાઠ કરવો
  • શ્રીમહાલક્ષ્મીનો પાઠ કરવો
  • રાહુકાલ બપોરે 1.30 થી 3.00
  • શુભ ચોઘડીયું સાંજે 5.06 થી 6.29

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘર સંબંધી કાર્યો વિશેષ રહે
  • ધનપ્રાપ્તિ થઈ શકે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખો
  • આજે ધીરજ રાખવી પડશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ મળી શકે છે
  • ઘરમાં કંકાસ ન થાય તે જોવું
  • નાના ભાઈ-બહેન સાથે મતભેદથી ચેતવું
  • મન થોડું ચિંતીત રહે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાષા ઉપર કાબૂ રાખો
  • ખોટું બોલશો તો ફસાઈ જશો
  • ઘરમાં થોડી દ્વિધા રહે
  • ખોટી રકઝકથી દૂર રહેવું

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું
  • મનમાં થોડી મૂંઝવણ રહે
  • ઘર સંબંધી કાર્યોમાં લાભ
  • વાહન યોગ પણ ખીલ્યો છે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વધુ પડતો વિરોધ યોગ્ય નથી
  • મોટા ભાઈ-બહેન સાથે સુમેળ રાખવો
  • દવાખાનાની મુલાકાત થાય
  • સ્થાનાંતરની શક્યતા છે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં સરળતા
  • સીઝનલ આવક થઈ શકે
  • સ્નાયુની બિમારીથી ચેતજો
  • મન થોડું મૂંઝવણ અનુભવે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લોન સંબંધી કાર્યો સરળ બને
  • વેપારમાં નવા વિચાર સ્ફૂરે
  • સંબંધો જાળવવા
  • મન શાંત રાખવું

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • શરદી-ખાંસીથી સાચવજો
  • ચેપી રોગથી ચેતવું
  • જીવનસાથીથી લાભ
  • વિદ્યાર્થીઓને સાનુકૂળતા

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ખોટી ચિંતા સતાવે
  • મન થોડું ભક્તિ તરફ વળે
  • જીવનસાથી સાથે પ્રવાસ
  • લેખન-કરાર સંબંધી કાર્યો થાય

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાગીદારી પેઢીમાં સાચવજો
  • મતભેદથી ચેતવું
  • શરદી-ખાંસીથી સાચવવું
  • શિવજીની ઉપાસના કરવી

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • બુદ્ધિશક્તિ તેજસ્વી બને
  • મન થોડું વધુ વિચારશે
  • મકાન સંબંધી કાર્યો થાય
  • જુદા જુદા આયોજન થાય

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 06/02/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોઈક નવું કાર્ય થાય
  • નવા વેપાર અંગે વિચાર આવે
  • પરિવારમાં શાંતિ રહે
  • એસીડીટી જેવા રોગથી સાચવવું

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.