Education/ ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરશે . બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. 

Top Stories Gujarat
ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે

રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ : કોરોના મહામારી વચ્ચે વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું આવતી કાલે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરશે . બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે.

વિદ્યાર્થીઓ સોમવારે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ  result.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર  નાખીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ ને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે.

રસી બાળકો ૧ 1 ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે

ઉલ્લેખનીય છે કે ધોરણ-12 રેગ્યુલર વિધાર્થીઓનું પરિણામ આવી ચુક્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે.

બિમાર બાળકોને પ્રાથમિકતા / ગંભીર બિમારીથી પીડાતા બાળકોને રસીમાં અપાશે પ્રાથમિકતા

Independence Day / કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર ધાટીમાં સ્વતંત્રતા દિવસે કેવો રહ્યો માહોલ જાણો…

WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે