Bharuch news/ ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદે રોડનું કામ

જેને પગલે ભર વરસાદે PCCનો માલ પથરાતો વિડીયો વાઇરલ

Gujarat

Bharuch News : ભરૂચના જંબુસરમાંચાલુ વરસાદે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે.  જેમાં ST ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રસ્તે કામ શરુ કરવામાંઆવ્યું છે.જેને પગલે ભર વરસાદે PCCનો માલ પથરાતો વિડીયો વાઇરલ થયો છે.

આ અંગે પાલિકાના સત્તાધારી પક્ષનો સમગ્ર મામલે લૂલો જવાબ સાંભળવા મળી રહ્યો છે. જેમાં તેમણે રસ્તાનું કામ ચાલુ હતું તથા PCCનો માલ પથરાતો હતો અને એકાએક વરસાદ પડ્યો એવો બચાવ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં ભારે વરસાદથી તબાહી, વિંછીયાના પીપરડીમાં વૃદ્ધ ખેડૂતનું તળાવમાં ડૂબી જવાથી મોત, ગામમાં શોકનો માહોલ

આ પણ વાંચો:રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો, EDની તપાસ માટે RMC પાસે મંજૂરી માગી

આ પણ વાંચો:રાજકોટનાં મહીકા ગામમાં 4 એકર સરકારી જમીન પર 40 કરોડની સોસાયટી ઊભી થઈ ગઈ!