Not Set/ અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સંજીતનાં ઘરે દરોડા,  રોકડ અને દાગીના કબજે

અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર મની લોન્ડરિંગ કેસમાં, આવકવેરા વિભાગે રવિવારે સંજીત બક્ષી સાથે સંકળાયેલ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં સંજીતનું નામ પણ જોડાયેલું છે. આવકવેરા વિભાગને સંજીત સામે 3000 કરોડ રૂપિયાની કરચોરીનો કેસ નોંધાયો છે. અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં 3000 કરોડ રૂપિયાની કરચોરીના કિસ્સામાં સંજીત બક્ષી સાથે સંકળાયેલ જગ્યા પર દરોડો પાડ્યો છે. હકીકતમાં, […]

Top Stories India
sanjit bakshi ose અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સંજીતનાં ઘરે દરોડા,  રોકડ અને દાગીના કબજે

અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર મની લોન્ડરિંગ કેસમાં, આવકવેરા વિભાગે રવિવારે સંજીત બક્ષી સાથે સંકળાયેલ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં સંજીતનું નામ પણ જોડાયેલું છે. આવકવેરા વિભાગને સંજીત સામે 3000 કરોડ રૂપિયાની કરચોરીનો કેસ નોંધાયો છે.

અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં 3000 કરોડ રૂપિયાની કરચોરીના કિસ્સામાં સંજીત બક્ષી સાથે સંકળાયેલ જગ્યા પર દરોડો પાડ્યો છે.

હકીકતમાં, સંજીતની પત્ની નિયામત બક્ષી રતુલ પુરીની મિત્ર છે, જે આ કેસમાં સંડોવાયેલ છે. ન્યામાત કસ્ટડી દરમિયાન રતુલ પુરીને મળી હતી. અને  આવકવેરા વિભાગ તે સમયથી સંજીત પર નજર રાખી રહ્યું છે.  દરોડામાં આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડના દાગીના અને રોકડ કબજે કરી છે. સંજીત બક્ષી હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ઓરિએન્ટલ ગ્રુપના માલિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.