Not Set/ રોંગસાઇડ વાહનચાલકો  સાવધાન..  ત્રણ દિવસ માટે ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન

અમદાવાદનાં ટ્રાફિકમાં સૌથી મોટો જંગી ફાળો હોય તો તે તે રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોનો. પોતાની નાની સરખી ઉતાવળ ને કારણે પોતાની સાથે બીજાના જીવ ને પણ જોખમમાં મુક્તા હોય છે. આવા રોંગ સાઈડ વાહન હંકારનારાઓ માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો : MV ACT : આ […]

Top Stories Ahmedabad Gujarat
traffic રોંગસાઇડ વાહનચાલકો  સાવધાન..  ત્રણ દિવસ માટે ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન

અમદાવાદનાં ટ્રાફિકમાં સૌથી મોટો જંગી ફાળો હોય તો તે તે રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોનો. પોતાની નાની સરખી ઉતાવળ ને કારણે પોતાની સાથે બીજાના જીવ ને પણ જોખમમાં મુક્તા હોય છે. આવા રોંગ સાઈડ વાહન હંકારનારાઓ માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : MV ACT : આ વ્યક્તિ હેલ્મેટ વગર બિન્દાસ ફરે છે, પોલીસ પણ નથી કાપતી ચલણ …!!

અમદાવાદમાં રોંગ સાઇડ વાહનો ચલાવતા વાહનચાલકો સામે ટ્રાફિક વિભાગે લાલ આંખ કરી છે. અમદાવાદમાં ત્રણ દિવસ માટે ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે.  જેમાં ટ્રાફિક પોલીસે અમદાવાદનાં 37 વિસ્તારમાં 128 રોડ પર સૌથી વધુ લોકો રોંગસાઈડ વાહન ચલાવતા જોવા મળ્યા હતા.

traffic 1 રોંગસાઇડ વાહનચાલકો  સાવધાન..  ત્રણ દિવસ માટે ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન

આ તમામ રોડની યાદી ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયાએ તમામ ટ્રાફિક વિભાગોને આપીને કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા હતા.  ટુ અને થ્રી વ્હીલર પાસેથી રૂ.1500 નો દંડ ફટકારવામાં આવશે. જ્યારે ફોર વ્હીલરના રૂ.3000 અને ભારે વાહનો પાસેથી રૂ.5000 નો દંડ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત MV ACT : માત્ર સામાન્ય નાગરિક માટે જ..!! સરકારી ગાડીના ડ્રાઈવરોને લાગુ નથી પડતો..???

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.