Gandhinagar News/ ગાંધીનગરમાં મહિલા બાળકો ઉઠાવતી હોવાની અફવા ફેલાઈ

અફવા ફેલાતા ટોળા દ્વારા મહિલાને મરાયો માર

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં મહિલા બાળકો ઉઠાવતી હોવાની અફવા ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અફવાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને માર મારવામાં આવ્યો હતો. તપાસમાં ઉત્તરપ્રદેશથી પેથાપુર આવેલી આ મહિલા પોતે 9 સંતાનોની માતા હોવાનું બહાર આવ્યું છે.

બીજીતરફ આ મહિલાની ભાષા કોઈને સમજાતી ન હતી. જેને કારણે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બીજીતરફ પોલીસે ટોળામાં ફસાયેલી મહિલા પ્રત્યે પેથાપુર પોલીસે માનવતા દાખવી હતી. તપાસમાં મહિલા ભુલી પડી ગઈ હતી. બાદમાં PI મુકેશ દેસાઈએ મહિલાનું તેના પુત્ર સાથે મિલન કરાવ્યું હતું. અથાગ પ્રયત્નો બાદ મહિલાના પુત્રનો સંપર્ક કરવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે બાળકો ઉઠાવી જવાની અખવાથી મામલો ઉગ્ર બની ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: BZ ગ્રૂપ કૌભાંડમાં IPS અને PSI ના રૂપિયા ફસાયા, 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી

આ પણ વાંચો: સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાનું કૌભાંડ

આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી 50 કરોડનું કૌભાંડ, ત્રણ કંપનીના CEO સામે CID દ્વારા ફરિયાદ