himmatnagar/ હિંમતનગરમાં GSTના મોટાપાયે દરોડાને પગલે દોડધામ

સીએ સહિત પાઈપ્સ ફેક્ટરીના 9 ભાગીદારોને ત્યાં ચાલી રહી છે તપાસ

Top Stories Gujarat
Beginners guide to 2024 06 28T170844.415 હિંમતનગરમાં GSTના મોટાપાયે દરોડાને પગલે દોડધામ

Himmatnagar News : હાલમાં GST કૌભાંડ ઠેર ઠેર ચાલી રહ્યું છે. મોટાપાયે કાર્યવાહી થવા છતા જીએસટી ચોરી થઈ રહી છે. હિંમતનગરમાં પણ જીએસટીના મોટાપાયે દરોડાને પગલે દોડધામ મચી છે. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત પાઈપ્સ ફેક્ટરીમાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. પાઈપ્સ ફેક્ટરીના 9 ભાગીદારોના ઘરે સર્ચ કામગીરી હાથ ધરી હતી.

જીએસટીના અધિકારીઓ અને પોલીસની અલગ અલગ ટીમો આ ઠેકાણાઓ પર ત્રાટકી હતી. ફેકટરીના ભાગીદારોના ઘરે ઉપરાંચ વ્યવસાયના સ્થલે પણ આ ટીમો ત્રાટકી હતી. જેમાં કરોડોના ટેક્સના ગોટાળા કરાયા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. તે સિવાય સ્વાગત બંગ્લોઝમાં પણ ટીમો તપાસ માટે પહોંચી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CBI દ્વારા કેજરીવાલની ધરપકડ, બેવડા કેસમાંથી બચવું મુશ્કેલ…

આ પણ વાંચો:ભારતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ, સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા Vs. કે. સુરેશ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની કોપી હાથમાં લઈ શપથ લીધા, ખુરશીની પાછળ ઉભેલા માર્શલ સાથે મિલાવ્યો હાથ