Not Set/ અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના ‘શંકાસ્પદઘી’ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ 

રાજકોટ શહેરના ઘી કાંટા રોડ, કંદોઇ બજાર ચોકમાં આવેલ “જલારામ ઘી” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: “ભેંસનું ઘી (લુઝ)” માં બી.આર. રીડીંગ વધુ, રીચર્ટૅ વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી તેમજ ફોરેન

Top Stories Gujarat
amul અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના 'શંકાસ્પદઘી'ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ 

રાજકોટ શહેરના ઘી કાંટા રોડ, કંદોઇ બજાર ચોકમાં આવેલ “જલારામ ઘી” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: “ભેંસનું ઘી (લુઝ)” માં બી.આર. રીડીંગ વધુ, રીચર્ટૅ વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી તેમજ ફોરેન ફેટ હાજર હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર દિપકભાઇ નારણદાસ ચંદ્રાણી (નમૂનો આપનાર FBO)ને કુલ રૂ.1,20,000/- નો દંડ ફરમાવેલ છે.

gopal ghee અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના 'શંકાસ્પદઘી'ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ 

રાજકોટ શહેરના દાણાપીઠ ચોકમાં આવેલ “સદગુરુ સોલ્ટ” માંથી લીધેલ ખાદ્યપદાર્થ: ” અંકુર સંપૂર્ણ નમક” માં આયોડીન નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર કેતનભાઇ સેજપાલ(નમૂનો આપનાર FBO) ને કુલ રૂ.35,000/- નો દંડ ફરમાવેલ છે.

dabur honey અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના 'શંકાસ્પદઘી'ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ 

રાજકોટ શહેરના વૈશાલીનગર રૈયા રોડ મુકામે આવેલ “નંદકિશોર ડેરી ફાર્મ” માંથી લીધેલ  ખાદ્યપદાર્થ: “મિક્સ દૂધ (લુઝ)” માં મિલ્ક ફેટ તેમજ એસ.એન.એફ ઓછા હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો ” સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો  જેરામભાઇ વાલજીભાઇ રંગાણી (નમૂનો આપનાર FBO તથા પેઢીના માલિક) ને કુલ રૂ. 25,000/- નો દંડ ફરમાવેલ છે.

utarakhand madhu અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના 'શંકાસ્પદઘી'ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ 

નમુનાની કામગીરી

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં  (૧) Lion Kashmir Honey (250 g pkd) સ્થળ: મહમદભાઇ બાટલાવાળા, કંસારા બજાર રાજકોટ (૨) ” Dabur Honey (300 g pkd)” સ્થળ:- હિન્દુસ્તાન ટ્રેડીંગ કોર્પોરેશન, કેનાલ રોડ, ૯- જીવરાજ પ્લોટની સામે રાજકોટ (૩) Shreeji Honey (200 gm pkd) સ્થળ:- શ્રેણીક એજન્સી, ૩/૫ જી.બી. કોમ્પલેક્ષ, મોટી ટાંકી ચોક, રાજકોટ (૪) Zandu Pure Honey (250 gm pkd) સ્થળ:- વિનાયક એજન્સી,૨/૬ મનહર પ્લોટ, લોધાવાડ ચોકની બાજુમાં, રાજકોટ (૫) Sevasadan Uttrakhand Madhu Natural Honey (1 kg pkd) સ્થળ:- નૃસિંહ મેડીકલ એજન્સી, પરિશ્રમ પ્લાઝા, શોપ નં ૩, મંગળા મે. રોડ, લોધાવાડ ચોક,

sampurna solt અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના 'શંકાસ્પદઘી'ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ 

(૬) Madhudhara Monofloral Raw Honey (Fennel) (500 gm pkd bottle) સ્થળ:- મધુધારા ફુડ પ્રોડક્ટ, સુરભી રેસીડન્સી-૧, સુમગંલ પાર્ક, કોઠારીયા મે. રોડ (૭) V-Lite Refined Sunflower Oil (15 kg sealed pkd tin) સ્થળ:- સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-6, આર.ટી.ઓ (૮) V-Lite Sunpure Refined Sunflower Oil ( 5 ltr sealed pkd tin) સ્થળ:- સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-6, આર.ટી.ઓ (૯) Amul Pure Ghee (from 15 kg pkd tin) સ્થળ:- સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-6, આર.ટી.ઓ (૧૦) Saffola Honey (250 gm pack) સ્થળ:- સુબિન એન્ટરપ્રાઇઝ, “સુબિન”, હનુમાનમઢી ચોક, નિર્મલા કોન્વેન્ટ રોડ,

(૧૧) Madhuras Wild Forest Honey (500 gm pack) સ્થળ:- સ્વસ્તિક ઇન્ટરનેશનલ, F-12 ફસ્ટ ફ્લોર, રૈયા ટેલીફોન એક્સચેન્જ, રૈયા રોડ (૧૨) મધ (લુઝ) સ્થળ:-  ગ્રીન ફાર્મર્સ, સદગુરુનગર, શેરી નં ૧૨, સ્વસ્તિક ગેસ લાઇટર સામે, લાતી પ્લોટ (૧૩) The Nature’s Way Eucalyptus Honey (250 gm pkd bottle) સ્થળ:- ધ નેચર વે, “વ્રજ”  માધવ પાર્ક -૧, ગોપાલ ડેરી પાસે, ગોવર્ધન ચોક, મવડી  (૧૪) DHANVANTRI HONEY (200 G PACKED BOTTLE) સ્થળ:- ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. ગુજરાત રાજ્ય વન વિભાગ, ડો યાજ્ઞિક રોડ, (૧૫) ORGANIC HONEY (500 G PACKED BOTTLE) સ્થળ:- નેચર કેર સેન્ટર, એસ્ટ્રોન ચોક (૧૬) NATURE FINA PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળ:- મિલન માર્કેટીંગ, ૧૫૦’ રીંગ રોડ લીધેલ છે.

નાપાસ થયેલ નમુનાની વિગત 

ક્રમ  નમુનાનું નામ                       નમુના લીધા સ્થળ                                              પરિણામ              નાપાસ થવાનું કારણ
૧.   અમુલ પ્યોર ઘી
(૫૦૦ મિલી. પેક્ડ)            શ્રીરામ હાઉસ ઓફ એજન્સી,ગાંધીગ્રામ-૨,              સબસ્ટાન્ડર્ડ            બી.આર.રીડીંગ વધુ
રીચર્ટ વેલ્યુ ઓછી
તલના તેલની હાજરી

                                                                                                                                                              વેજીટેબલ તેલની હાજરી

૨.ગોપાલ શુધ્ધ ઘી
(૫૦૦ મિલી. પેક્ડ પાઉચ)    શ્રીરામ હાઉસ ઓફ એજન્સી, ગાંધીગ્રામ-૨                સબસ્ટાન્ડર્ડ               બી.આર.રીડીંગ વધુ
રીચર્ટ વેલ્યુ ઓછી
તલના તેલની હાજરી
વેજીટેબલ તેલની હાજરી

તા.૦૩/૦૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨, પોલીસ સ્ટેશન, મુંજકાના પી.એસ.આઇશ્રી એ.બી.જાડેજાના પત્ર અન્વયે (૧) અમુલ પ્યોર ઘી (૫૦૦ મિલી. પેક્ડ) (૨) ગોપાલ શુધ્ધ ઘી (૫૦૦ મિલી. પેક્ડ પાઉચ) માં ડુપ્લીકેટ હોવાની શંકા અન્વયે નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.

majboor str 2 અમુલ તેમજ ગોપાલ બ્રાન્ડના 'શંકાસ્પદઘી'ના ૨ નમુના નાપાસ, 3 જવાબદારોને કુલ રૂા.૧,૮૦,૦૦૦ દંડ