બોલિવૂડ/ સંદીપ અને પિંકી ફરાર અને ‘મુંબઇ સાગા’ ની થિયેટરમાં થશે ટક્કર, જાણો બોક્સ ઓફિસ પર કોણ મચાવશે ધમાલ

શુક્રવારે જ્હોન અબ્રાહમ, ઇમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા, પરિણીતી ચોપડાની ફિલ્મ સંદીપ અને પિંકી ફરાર રિલીઝ થઇ ગઇ છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી રહી છે. ચાલો જોઈએ કે આ બન્નેમાંથી કઈ ફિલ્મ પ્રેક્ષકોને પસંદ આવી રહી છે. જો કે બંને ફિલ્મોની સ્ટાઇલ અલગ-અલગ છે, પરંતુ બન્ને વચ્ચે ટક્કર થશે. મુંબઈ સાગાના ડિરેક્ટર […]

Entertainment
news film સંદીપ અને પિંકી ફરાર અને 'મુંબઇ સાગા' ની થિયેટરમાં થશે ટક્કર, જાણો બોક્સ ઓફિસ પર કોણ મચાવશે ધમાલ

શુક્રવારે જ્હોન અબ્રાહમ, ઇમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા, પરિણીતી ચોપડાની ફિલ્મ સંદીપ અને પિંકી ફરાર રિલીઝ થઇ ગઇ છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી રહી છે. ચાલો જોઈએ કે આ બન્નેમાંથી કઈ ફિલ્મ પ્રેક્ષકોને પસંદ આવી રહી છે. જો કે બંને ફિલ્મોની સ્ટાઇલ અલગ-અલગ છે, પરંતુ બન્ને વચ્ચે ટક્કર થશે.

Mumbai Saga Full HD Available For Free Download Online on Tamilrockers and Other Torrent Sites

મુંબઈ સાગાના ડિરેક્ટર સંજય ગુપ્તા કહે છે કે આ ફિલ્મ ઘણી ખાસ છે અને દર્શકોને તે ગમશે. પરંતુ ટ્રેલર જોઈને લાગે છે કે મુંબઈ સાગા સંજય ગુપ્તાની પહેલા ગેંગસ્ટર ફિલ્મની જેમ છે. જેમ શૂટઆઉટ એટ વડાલા જેવી ફિલ્મમાં જ્હોનને ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. આ સમયે પ્રેક્ષકો ફક્ત મનોરંજન અને હસવા માંગે છે.

સંદીપ અને પિંકી ફરારની કહાની કંઇ નવું નથી અને પ્રેક્ષકો ત્યારે જ મનોરંજન મેળવશે ત્યારે થિયેટરોમાં જશે.

ટ્રેડ એનાલિસ્ટ જોહરે જણાવ્યું હતું કે, મુંબઈ સાગા અને સંદિપ અને પિંકી ફરાર આ અઠવાડિયે મોટી રજૂઆત થઇ રહી છે. રુહી ફિલ્મ પછી કેટલીક આશાઓ વધી ગઈ છે. આ બંને ફિલ્મોનો બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ થશે. જોકે ગિરીશનું માનવું છે કે મુંબઈ સાગામાં વધુ આવક થવાની સંભાવના છે. જ્હોન અને ઇમરાનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. જેને લઇને આ ફિલ્મના કલેક્શન પર સારી અસર કરી શકે છે.

Arjun Kapoor reveals why Sandeep Aur Pinky Faraar has been stuck for a long time - Movies News

અર્જુન અને પરિણીતીની જોડી ચાહકો પસંદ કરે છે, આ ફિલ્મની શરૂઆત સારી થઈ શકે છે. તો આ અઠવાડિયે બોક્સ ઓફિસ માટે આકર્ષક વિક રહેશે.

મુંબઈ સાગા વિશે વાત કરીએ તો જ્હોન અબ્રાહમ આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે પ્રખ્યાત ગેંગસ્ટર અમરત્યા રાવ ઉર્ફે ડીકે રાવના વાસ્તવિક જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં જ્હોન અને ઇમરાન સિવાય જેકી શ્રોફ, રોનિત રોય, સુનીલ શેટ્ટી અને ગુલશન ગ્રોવરની ઝલક પણ જોવા મળશે. ટ્રેલર એકદમ ધમાકેદાર અને ચાહકો આ જોઇને ફિલ્મ જોવા ઉત્સાહિત થઈ રહ્યા છે.

સંદીપ અને પિંકી ફરાર
ફિલ્મમાં અર્જુન 30 વર્ષીય હરિયાણવી પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યો છે, જેનું નામ પિંકી દહિયા છે. જ્યારે પરિણીતીનું પાત્ર સંપૂર્ણપણે યુવતીની કરિયર પર છે અને તેનું નામ સંદીપ કૌર છે. કહાની એવા બે લોકોની છે જે ભારતના બિલકૂલ ્લગ-અલગ કલ્ચરથી આવે છે અને એકબીજાને ખૂબ જ નફરત કરે છે. પરંતુ બન્નેની લાઇફ ટકરાઇ છે.