દુર્ઘટના/ અલથાણમાં સ્કૂલ વાનનો કાર સાથે સર્જાયો અકસ્માત, નવ બાળકો હતા સવાર 

અકસ્માતગ્રસ્ત વાનમાં શાળાના 9 બાળકો સવાર હતા. જેમાં એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. 

Top Stories Gujarat Surat
amreli 7 અલથાણમાં સ્કૂલ વાનનો કાર સાથે સર્જાયો અકસ્માત, નવ બાળકો હતા સવાર 
  • વાનમાં શાળાના 9 બાળકો સવાર હતા
  • એક બાળકીને માથામાં થઈ ગંભીર ઇજા
  • અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ
  • વાન ચાલકે ગફલત ભરી રીતે હંકારતાં અકસ્માત
  • સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ

રાજયમાં અકસ્માતના બનાવમાં સતત વધાઓ થઈ રહ્યો છે. ત્યારે સુરત ખાતે એક સ્કૂલવાનનો અકસ્માત થયો છે. સ્કૂલ વાન એક કાર સાથે અથડાઇ છે. અને સ્કૂલ વાનમાં સવાર બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે.

સુરતના અલથાણમાં સ્કુલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત વાનમાં શાળાના 9 બાળકો સવાર હતા. જેમાં એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.  વાન ચાલકે ગફલત ભરી રીતે ચલાવતા અકસ્માત સર્જાયો હતો.  આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

surat%20School%20van%20accident%202 અલથાણમાં સ્કૂલ વાનનો કાર સાથે સર્જાયો અકસ્માત, નવ બાળકો હતા સવાર 

CCTV ફૂટેજ થી સ્પષ્ટ થાય છે કે બાળકોથી  ભરેલી સ્કૂલ વાન ધીમી ગતિએ આગળ વધી રહી હતી. ત્યારે ફૂલ સ્પીડે આવતી કળા રંગની ગાડીએ તેને ટક્કર મારી હતી. અને સ્કૂલ વાન ઊંધી પડી ગઈ હતી. વાનમાં  બેસેલા બાળકોએ ચિચિયારીઓ મચાવી હતી. ઘાટણ સ્થળે આજુબાજુ રહેલા લોકો દોડી આવ્યા હતા. અને મહામુસીબતે વાન ને સીધી કરી બાળકોને બહાર કાઢ્યા હતા. તો એક બાળકીને ગંભીર રીતે ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ સ્કૂલ વનમાં ધોરણ એનવી માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ બેસેલા હતા. અને ઘટનાની જાણ થતાં જ વ્લઈઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

amreli 6 અલથાણમાં સ્કૂલ વાનનો કાર સાથે સર્જાયો અકસ્માત, નવ બાળકો હતા સવાર