AMC/ અમદાવાદના મણિનગરમાં આવેલી પોસ્ટ ઓફિસને કોર્પોરેશને માર્યુ સીલ

અમદાવાદમાં મણિનગરમાં પોસ્ટ ઓફિસ જ સીલ કરી દેવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે પોસ્ટ ઓફિસને સીલ મારી દીધુ છે. આમ સરકારનો એક વિભાગ જ બીજા વિભાગની સ્થિતિ ખરાબ કરી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 27 3 અમદાવાદના મણિનગરમાં આવેલી પોસ્ટ ઓફિસને કોર્પોરેશને માર્યુ સીલ

અમદાવાદઃ અમદાવાદમાં મણિનગરમાં પોસ્ટ ઓફિસ જ સીલ કરી દેવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે પોસ્ટ ઓફિસને સીલ મારી દીધુ છે. આમ સરકારનો એક વિભાગ જ બીજા વિભાગની સ્થિતિ ખરાબ કરી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ટેક્સ વિભાગનું કહેવું છે કે તેનો છ લાખથી વધુનો ટેક્સ નીકળતો હોવાથી સીલ લગાવવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસનેસીલ મારી દેવામાં આવતા ખાતેદારો રઝળ્યા હતા. સૌથી મોટો સવાલ તો હવે પોસ્ટઓફિસના કર્મચારીઓ ક્યાં બેસશે તેનો છે અને આ પોસ્ટઓફિસમાં જે લોકોના ખાતા છે તે ખાતાધારકોનું શું થશે તે જોવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે