Not Set/ જુઓ,આજની હેડલાઈન

5:00pm મહેસાણા:ચાણસ્માના સેધા ગામમાં સગા કાકાએ સગીર ભત્રીજી સાથે કુકર્મ આચરતા ચકચારી મચી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભત્રીજીની એકલતાનો લાભ ઉઠાવી કાકા બળાત્કાર કરતો હતો.જોવાની વાત એ હતી કે 16 વર્ષની સગીરાએ જ્યારે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

5:00pm

મહેસાણા:ચાણસ્માના સેધા ગામમાં સગા કાકાએ સગીર ભત્રીજી સાથે કુકર્મ આચરતા ચકચારી મચી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભત્રીજીની એકલતાનો લાભ ઉઠાવી કાકા બળાત્કાર કરતો હતો.જોવાની વાત એ હતી કે 16 વર્ષની સગીરાએ જ્યારે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

——————————————————————————————

અમદાવાદ : આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાંથી એક યુવકનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી

આવ્યો હતો.પોલિસે મૃતદેહનો કબજો લઇને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

—————————————————————————————–

વડોદરા : સાવલીના ખોખર ગામના વિજેતા સરપંચ જ્યારે વિજય સરઘસ કાઢી રહ્યાં હતા ત્યારે હારેલા ઉમેદવારના ટેકેદારોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં 5 થી વધુ લોકોને ઈજા થઈ  હતી. જેને લઈને સાવલી પોલીસે તપાસ હાથ ધરી હતી.

—————————————————————————————–

અમદાવાદ : કતારના દોહા એરપોર્ટ પરથી બનાવટી પાસપોર્ટ પર કેનેડા જતા ગુજરાતના ત્રણ પકડાયા હતા. ફ્લાઇટ બદલીને જતી વખતે શંકા જતા અમદાવાદ ડિપોટ કરાયા હતા. જેને લઈને ઇમિગ્રેશન વિભાગે ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી.

—————————————————————————————-

ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો

આણંદ : બોરસદ તાલુકાના સૂરકુવા ગામે સુધાબહેન મહેન્દ્રભાઈ પરમાર વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના હરખાપુરા ગામે મગનભાઈ શનાભાઈ પરમાર વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના કોઠીયાખાડ ગામે હમીરસિંહ પૂનમસિંહ પઢિયાર વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના ઉમલાવ ગામે પીન્કીબહેન યોગેશભાઈ પટેલ વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના ધોબીકુઇ ગામે કૈલાશબહેન નિલેશભાઈ વાળંદ વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના ઉનેલી ગામે કમળા બહેન મણિભાઈ ઠાકોર વિજેતા થયા છે.

—————————————————————————————

વલસાડ : ઉમરગામના ફણસામાં સરોજબહેન અજયભાઈ પટેલ વિજેતા થયા છે.

ઉમરગામના નંદીગ્રામમાં જાગ્રુતિબહેન રાબળ વિજેતા થયા છે.

ઉમરગામના મમકવાડામાં અમરતભાઈ છનાભાઈ પટેલ વિજેતા થયા છે.

ઉમરગામના મલાવમાં વીણાબહેન શંકરભાઈ વેડગા વિજેતા થયા છે.

ઉમરગામના સરઈમાં દક્ષાબહેન પ્રવિણભાઈ દુમાડા વિજેતા થયા છે.

પારડીના નીમખલમાં ઠાકોરભાઈ પટેલ વિજેતા થયા છે.

પારડીના આસમાંમાં હિતેશભાઈ હરીશભાઈ પટેલ વિજેતા થયા છે.

પારડીના કોટલાવમાં સુમિત્રાબહેન હળપતિ વિજેતા થયા છે.

કપરાડાના દિવસીમાં અરૂણાબહેન દિનેશભાઈ ગાવીત વિજેતા થયા છે.

કપરાડાના વરવટમાં સીતાબહેન રાજુભાઈ ગાયકવાડ  વિજેતા થયા છે.

——————————————————————————————–

પાટણ : રાધનપુરમાં ખેડૂતોએ પાણી મામલે રેલી યોજી હતી. વાવ તાલુકાના સોનેથ ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા આવેદન પત્ર આપી પાણી માટે રજૂઆત કરી હતી. રેલી ને લઈને નર્મદા કચેરી ખેડૂતોમાં રોષને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આવ્યો હતો.

———————————————————————————————

જામનગર : વાલ્કેશ્વરીમાં આવેલ શ્રીજી સ્કવેર એપાર્ટમેન્ટમાં 4 લોકો લીફટમાં ફસાયા હતા. ચાર લોકો એક કલાક સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા.ફાયરની ટીમે રેસ્ક્યુ કરી ચારેયને લિફટની બહાર કાઢયા હતા.

————————————————————————————————

મહેસાણા:ચાણસ્માના સેધા ગામમાં સગા કાકાએ સગીર ભત્રીજી સાથે કુકર્મ આચરતા ચકચારી મચી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભત્રીજીની એકલતાનો લાભ ઉઠાવી કાકા બળાત્કાર કરતો હતો.જોવાની વાત એ હતી કે 16 વર્ષની સગીરાએ જ્યારે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

————————————————————————————————-

અમદાવાદ : આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાંથી એક યુવકનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી

 આવ્યો હતો.પોલિસે મૃતદેહનો કબજો લઇને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

————————————————————————————————

વડોદરા : સાવલીના ખોખર ગામના વિજેતા સરપંચ જ્યારે વિજય સરઘસ કાઢી રહ્યાં હતા ત્યારે હારેલા ઉમેદવારના ટેકેદારોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં 5 થી વધુ લોકોને ઈજા થઈ  હતી. જેને લઈને સાવલી પોલીસે તપાસ હાથ ધરી હતી.

———————————————————————————————-

અમદાવાદ : કતારના દોહા એરપોર્ટ પરથી બનાવટી પાસપોર્ટ પર કેનેડા જતા ગુજરાતના ત્રણ પકડાયા હતા. ફ્લાઇટ બદલીને જતી વખતે શંકા જતા અમદાવાદ ડિપોટ કરાયા હતા. જેને લઈને ઇમિગ્રેશન વિભાગે ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી.

—————————————————————————————-

ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો

આણંદ : બોરસદ તાલુકાના સૂરકુવા ગામે સુધાબહેન મહેન્દ્રભાઈ પરમાર વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના હરખાપુરા ગામે મગનભાઈ શનાભાઈ પરમાર વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના કોઠીયાખાડ ગામે હમીરસિંહ પૂનમસિંહ પઢિયાર વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના ઉમલાવ ગામે પીન્કીબહેન યોગેશભાઈ પટેલ વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના ધોબીકુઇ ગામે કૈલાશબહેન નિલેશભાઈ વાળંદ વિજેતા થયા છે.

બોરસદ તાલુકાના ઉનેલી ગામે કમળા બહેન મણિભાઈ ઠાકોર વિજેતા થયા છે.

—————————————————————————————

વલસાડ : ઉમરગામના ફણસામાં સરોજબહેન અજયભાઈ પટેલ વિજેતા થયા છે.

ઉમરગામના નંદીગ્રામમાં જાગ્રુતિબહેન રાબળ વિજેતા થયા છે.

ઉમરગામના મમકવાડામાં અમરતભાઈ છનાભાઈ પટેલ વિજેતા થયા છે.

ઉમરગામના મલાવમાં વીણાબહેન શંકરભાઈ વેડગા વિજેતા થયા છે.

ઉમરગામના સરઈમાં દક્ષાબહેન પ્રવિણભાઈ દુમાડા વિજેતા થયા છે.

પારડીના નીમખલમાં ઠાકોરભાઈ પટેલ વિજેતા થયા છે.

પારડીના આસમાંમાં હિતેશભાઈ હરીશભાઈ પટેલ વિજેતા થયા છે.

પારડીના કોટલાવમાં સુમિત્રાબહેન હળપતિ વિજેતા થયા છે.

કપરાડાના દિવસીમાં અરૂણાબહેન દિનેશભાઈ ગાવીત વિજેતા થયા છે.

કપરાડાના વરવટમાં સીતાબહેન રાજુભાઈ ગાયકવાડ  વિજેતા થયા છે.

———————————————————————————————–

પાટણ : રાધનપુરમાં ખેડૂતોએ પાણી મામલે રેલી યોજી હતી. વાવ તાલુકાના સોનેથ ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા આવેદન પત્ર આપી પાણી માટે રજૂઆત કરી હતી. રેલી ને લઈને નર્મદા કચેરી ખેડૂતોમાં રોષને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આવ્યો હતો.

———————————————————————————————–જામનગર : વાલ્કેશ્વરીમાં આવેલ શ્રીજી સ્કવેર એપાર્ટમેન્ટમાં 4 લોકો લીફટમાં ફસાયા હતા. ચાર લોકો એક કલાક સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા.ફાયરની ટીમે રેસ્ક્યુ કરી ચારેયને લિફટની બહાર કાઢયા હતા.

———————————————————————————————–

11:30am

મહેસાણા: વડનગર સબ જેલમાં મહિલાએ ગળો ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. દોઢ મહિનાથી આ મહિલા હત્યાના કેસમાં હોવાથી જેલમાં હતી. આત્મહત્યા પાછળનું શું છે કારણ તે જાણવામાં  માટે વડનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

———————————————————————————————–

અમદાવાદ: સોલા પોલીસ સ્ટેશન પાછળ જ પોલીસ જવાનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ જવાને એસેન્ટ કાર રોકતાં જ હુમલાખોરો પોલીસ પર હુમલો કાર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતાં. હુમલાખોરો કાર મુકી ભાગી છુટ્યા હતા. સોલા પોલીસ ચાર શખસ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

 ———————————————————————————————-

અરવલ્લી: મોડાસાના ડીપ વિસ્તારની  સ્વાગત રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.  આ આગ રેસ્ટોરન્ટમાં શોર્ટસર્કિટથી થવાથી લાગી હતી.  આ આગમાં ફર્નિચર સહિત સરસામગ્રી સળગીને રાખ થઇ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થાય નથી. ફાયર ફાયટરની ટીમે દ્રારા આગ પર કાબુ મેળવ્યો હતો.

———————————————————————————————–

સાબરકાંઠા: મમતા ખાનગી હોસ્પિલટલમાં ગર્ભપરીક્ષણની આશંકા મામલે આરોગ્ય વિભાગ દ્રારા તપાસ કરવામાં આવી હતી.  મહિલાના ગર્ભપાતની આશંકાને લઈ તપાસ કરાઇ હતી. તથ્યો સામે આવશે તો તબીબ સામે કાર્યવાહી કરાશે.

———————————————————————————————–

બનાસકાંઠા: દાંતીવાડાના લાખણાસર નજીકનમાં  શંકાસ્પદ તેલના ડબ્બા ઝડપાયા છે. માર્શલ ગાડી અને 59 તેલના ડબ્બા જપ્ત કરાયા છે. પાંથાવાડા પોલીસે  ગાડી ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.