OMG!/ લગ્નમાં દુલ્હનને ગુસ્સો આવતા જુઓ તેણીએ શું કર્યું …પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો

લગ્નમાં દુલ્હનને અચાનક ગુસ્સો આવી જાય છે અને તે સીડી લઈને છત પર ચડતી જોવા મળી રહી છે.એટલુ જ નહિ લોકો તેને નીચે ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે,

Ajab Gajab News
Untitled 6 લગ્નમાં દુલ્હનને ગુસ્સો આવતા જુઓ તેણીએ શું કર્યું ...પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો હંમેશા વાયરલ થતા જોવા મળે છે, જેમાં ક્યારેક લગ્નની વિધિ કે ડાન્સ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનને ગુસ્સો આવતા તે જે કરે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,લગ્નમાં દુલ્હનને અચાનક ગુસ્સો આવી જાય છે અને તે સીડી લઈને છત પર ચડતી જોવા મળી રહી છે.એટલુ જ નહિ લોકો તેને નીચે ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, છતા તે છત પરથી નીચે આવતી નથી. આ દુલ્હનના ગુસ્સાએ હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી છે.

https://www.instagram.com/reel/CUXj02zFj94/?utm_source=ig_embed&ig_rid=a9315e2e-2282-401c-9e6b-1ad90c13e590

તમને જણાવી દઈએ કે,આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ઈન્સ્ટાગ્રામ પર @official_viralclips પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ”દુલ્હન સે જરા દુર રહેના…જ્યારે અન્ય એક યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,આવી દુલ્હન તેણે પહેલી વાર જોઈ છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા કરતા જોવા મળી રહ્યા છે.