OMG!/ ઉંદર અને બિલાડી વચ્ચે ગાઢ મિત્રતા જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જોઇલો તમે પણ…

બિલાડીની માલિક ઉંદરને પૂંછડીથી પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આશ્ચર્યજનક રીતે ઉંદર બિલાડી   પાસે પાછો જાય છે અને ગરદન નીચે રાખી બેસી જાય છે.

Ajab Gajab News
Untitled 15 ઉંદર અને બિલાડી વચ્ચે ગાઢ મિત્રતા જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જોઇલો તમે પણ...

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડીના બાજુમાં ઉંદર બેઠું છે. આ દરમિયાન બિલાડીની માલિક ઉંદરને પૂંછડીથી પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આશ્ચર્યજનક રીતે ઉંદર બિલાડી   પાસે પાછો જાય છે અને ગરદન નીચે રાખી બેસી જાય છે. બીજી જ ક્ષણે એક વધુ આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળે છે. જ્યારે ઉંદર બિલાડીની પાસે નિર્ભયપણે રમતો જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

https://www.instagram.com/reel/CVk3gUsjELF/?utm_source=ig_embed&ig_rid=4bccd8b9-1ff4-488b-ad02-231b0aabce83

વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે બિલાડી અને ઉંદર વચ્ચે ગાઢ મિત્રતાહશે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.