KBC/ ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી રકમ

ભરૂચ શહેરનો સિલેક્ટ થયેલો 14 વર્ષીય બાળક કેબીસીમાં 25 લાખની રકમ જીત્યો.

Top Stories Gujarat Others
jatoli shiv mandir 12 ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી રકમ

@દિનેશ મકવાણા મંતવ્ય ન્યૂઝ ભરૂચ

ગુજરાતનો એક માત્ર ભરૂચ શહેરનો સિલેક્ટ થયેલો 14 વર્ષીય બાળક કેબીસીમાં ભાગ લઈ ભરૂચનું ગૌરવ વધાર્યું છે.  ગુજરાતનો એક માત્ર ભરૂચ શહેરનો સિલેક્ટ થયેલો 14 વર્ષીય બાળક કેબીસીમાં 25 લાખની રકમ જીત્યો.

jatoli shiv mandir 13 ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી રકમ

દહેજની રિલાયન્સ કંપનીના સેફટી ડિપા.માં કામ કરતા કર્મચારી અને મૂળ ઉજ્જેનના બ્રિજેશ શાસ્ત્રીના પુત્રએ અનમોલ શાસ્ત્રીએ KBC માં બિગ બી સામે હોટસીટ પર બેસી બેબાકીપૂર્વક સવાલોના જવાબ આપી ભરૂચનું ગૌરવ વધાર્યું હતું.

jatoli shiv mandir 14 ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી રકમ

ભરૂચ સરયૂ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતા અને કવિન ઓફ એન્જલમાં ભણતો વિદ્યાર્થી અનમોલ શાસ્ત્રી કોન બનેગા કરોડપતિમાં બિગ બી સામે હોટસીટ પર સવાલોના જવાબો આપી 25 લાખ જેવી માતબર રકમ જીતી અન્ય બાળકોને પણ પ્રેરણા આપી જીવનમાં કોઈ પણ સવાલનો જવાબ મેળવવા કોશિશ કરવી.

વધુમાં અનમોલ શાસ્ત્રીએ સરયૂ એપાર્ટમેન્ટના હોલમાં મીડિયાકર્મીઓ સાથે મુલાકાત આપતા જણાવ્યું હતું કે નોબલ પ્રાઈઝ મેળવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. જ્યારે એના પિતા બ્રિજેશ શાસ્ત્રીએ પુત્ર પર ગૌરવ વ્યક્ત કર્યો હતો અને સદીના મહાનાયક અમિતાભ બરચન સાથેની મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી.

નવસારી / ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી …

ગોધરા / GPCBના લાંચિયા અધિકારી ગીરીજાશંકર સાધુના રેગ્યુલર જામીન નામં…

સુરત / માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજ…

dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો