Not Set/ ઉચ્ચ ટેક્નિકલ અભ્યાસક્રમની સ્વનિર્ભર કોલેજોમાં તોતીંગ ફી વધારો, સરકારે આપ્યા આંકડા

રાજ્યમાં શિક્ષણ સતત મોંઘુ બની રહ્યું છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ઉચ્ચ ટેક્નિકલ અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજોએ અનેક ગણો ફી વધારો કર્યો હોવાનું સરકારે ગૃહમાં કબુલ્યું હતું. ખુદ સરકાર દ્વારા જ તોતીંગ ફી વધારાનાં આંકડા રજૂ કરવામાં આવતા સરકારની ક્ષોભ જનક જોવા મળી હતી. વિઘાનસભાનાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન ધારાસભ્ય નૌશાદ સાલંકીએ પૂછેલા […]

Top Stories Gujarat
higher technical educaion ઉચ્ચ ટેક્નિકલ અભ્યાસક્રમની સ્વનિર્ભર કોલેજોમાં તોતીંગ ફી વધારો, સરકારે આપ્યા આંકડા

રાજ્યમાં શિક્ષણ સતત મોંઘુ બની રહ્યું છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ઉચ્ચ ટેક્નિકલ અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજોએ અનેક ગણો ફી વધારો કર્યો હોવાનું સરકારે ગૃહમાં કબુલ્યું હતું. ખુદ સરકાર દ્વારા જ તોતીંગ ફી વધારાનાં આંકડા રજૂ કરવામાં આવતા સરકારની ક્ષોભ જનક જોવા મળી હતી.

gujarat vidhan sabha ઉચ્ચ ટેક્નિકલ અભ્યાસક્રમની સ્વનિર્ભર કોલેજોમાં તોતીંગ ફી વધારો, સરકારે આપ્યા આંકડા

વિઘાનસભાનાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન ધારાસભ્ય નૌશાદ સાલંકીએ પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2017-18માં 124 સ્વનિર્ભર કોલેજોએ ફીમાં રૂપિયા 5000થી 39000નો વધારો કર્યો હતો. વર્ષ 2018-19માં 155 કોલેજોને રૂપિયા 1000 થી 18000 સુધીનો ફી વધારો ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.