Share Market/ માર્કેટ ફરી નવા ઓલ ટાઈમ હાઈ પર; સેન્સેક્સ 72,720.96, નિફ્ટી 21,928.25ની નવી ટોચે પહોંચ્યો

શુક્રવારે, BSE સેન્સેક્સ બેન્ચમાર્ક પ્રથમ વખત 72,720.96 ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ પહેલીવાર 21900ની સપાટી વટાવીને 21,928.25ની સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT અને PSU બેન્કિંગ સેક્ટરના શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી અને આ સેક્ટર્સ ટોપ ગેઇનર હતા.

Business Trending
માર્કેટ

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બમ્પર ખરીદી જોવા મળી હતી અને બજાર નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યું હતું. શુક્રવારે, BSE સેન્સેક્સ બેન્ચમાર્ક પ્રથમ વખત 72,720.96 ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ પહેલીવાર 21900ની સપાટી વટાવીને 21,928.25ની સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT અને PSU બેન્કિંગ સેક્ટરના શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી અને આ સેક્ટર્સ ટોપ ગેઇનર હતા.

શુક્રવારના ટ્રેડિંગ સેશન પછી સેન્સેક્સના 30 શેરોની સ્થિતિ

પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 06T155617.991 4 માર્કેટ ફરી નવા ઓલ ટાઈમ હાઈ પર; સેન્સેક્સ 72,720.96, નિફ્ટી 21,928.25ની નવી ટોચે પહોંચ્યો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 847.27 પોઈન્ટ અથવા 1.18% ના વધારા સાથે 72,568.45 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ NSE ના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 247.35 પોઈન્ટ અથવા 1.14% ના વધારા સાથે 21,894.55 ના સ્તર પર બંધ થયા છે. શુક્રવારે રૂપિયો 11 પૈસા મજબૂત થયો હતો અને ડોલર સામે 82.92 પર બંધ થયો હતો.

આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર શેર હતા.

પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 06T155617.991 3 માર્કેટ ફરી નવા ઓલ ટાઈમ હાઈ પર; સેન્સેક્સ 72,720.96, નિફ્ટી 21,928.25ની નવી ટોચે પહોંચ્યો


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Stock Market/શેરબજારની આજે ધમાકેદાર શરૂઆત થઈ, સેન્સેક્સ 72,148 અને નિફ્ટી 21,773 ના સ્તર પર ખુલ્યો

આ પણ વાંચો:Union Budget/2024નું બજેટ કેવું રહેશે? મહિલાઓ, યુવાનો માટે સરકાર શું નવી નીતિ લાવશે…

આ પણ વાંચો:salary increment/આ વખતે તમને મળશે બમ્પર ઇન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં સૌથી વધુ વધશે સેલરી