બેદરકારી/ સુરત પોલીસની ગંભીર બેદરકારી, કોંગ્રેસ નેતાઓના કાફલામાં 4 ખાનગી ગાડી ઘૂસી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સુરત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી, કોંગ્રેસ નેતાઓના કોનવેમાં 4 ખાનગી ગાડી ઘુસી, સુરક્ષા એજન્સી NSG ધૂઆંફૂંઆ

Breaking News
car convoy સુરત પોલીસની ગંભીર બેદરકારી, કોંગ્રેસ નેતાઓના કાફલામાં 4 ખાનગી ગાડી ઘૂસી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સુરત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી
  • કોંગ્રેસ નેતાઓના કોનવેમાં 4 ખાનગી ગાડી ઘુસી
  • સુરક્ષા એજન્સી NSG ધૂઆંફૂંઆ
  • NSGએ સુરત પોલીસને ઠપકો આપ્યો
  • 4 ખાનગી ગાડીઓને ડિટેઇન કરવામાં આવી
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોનવોય પરિમણ જવા રવાના
  • કોંગ્રેસના દિગગજ નેતાઓ સુરત એરપોર્ટ ઉતર્યા
  • સ્વ.અહમદ પટેલના નિવાસસ્થાન પિરામણ રવાના
  • ગુલામનબી આઝાદ,ભુપેન્દ્ર હુડા સહિત નેતા રવાના

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…