Sex Position Tips: આજની દોડધામભરી દુનિયામાં થાક અને માનસિક તણાવ (Stress) હવે સામાન્ય બની ગયા છે. આખો દિવસ કામ કર્યા પછી જ્યારે ઘરે આવીએ ત્યારે એટલો થાક હોય છે કે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની ઈચ્છા જ મરી જાય છે. જેના કારણે ધીમે-ધીમે સંબંધોમાં અંતર આવવા લાગે છે.
પરંતુ શું તમે જાણો છો કે સેક્સ માત્ર શારીરિક જરૂરિયાત નથી, પણ તે એક નેચરલ ‘સ્ટ્રેસ બસ્ટર’ (તણાવ દૂર કરનાર) છે? સંશોધનો કહે છે કે લવમેકિંગ દરમિયાન શરીરમાંથી ‘હેપ્પી હોર્મોન્સ’ રિલીઝ થાય છે જે મગજને શાંત કરે છે. જો તમે પણ તણાવ અનુભવતા હોવ, તો આ 5 ખાસ પોઝિશન્સ (Position) તમારા મૂડને સુધારવાની સાથે સંબંધને મજબૂત બનાવશે.

1.સ્પૂનિંગ પોઝિશન (Spooning Position)
જ્યારે શરીર ખૂબ થાકેલું હોય, ત્યારે આ પોઝિશન સૌથી વધુ આરામદાયક છે.
કેવી રીતે: આમાં બંને પાર્ટનરે એક જ દિશામાં પડખું ફરીને સૂવાનું હોય છે (જાણે બે ચમચી એકબીજામાં ગોઠવાયેલી હોય). પુરુષ પાર્ટનર પાછળથી સ્ત્રીને હૂંફ આપે છે.
ફાયદો: આ પોઝિશનમાં સૌથી વધુ શારીરિક સ્પર્શ (Skin contact) થાય છે, જે સુરક્ષા અને પ્રેમનો અહેસાસ કરાવે છે. આમાં વધુ મહેનત નથી હોતી, માત્ર એકબીજાની હૂંફ હોય છે જે તણાવ ઓછો કરે છે.

2.લોટસ પોઝિશન (Lotus Position)
જો તમારે એકબીજા સાથે ઈમોશનલી કનેક્ટ થવું હોય તો આ બેસ્ટ છે.
કેવી રીતે: આ પોઝિશન બેસીને કરવામાં આવે છે. પુરુષ પલાઠી વાળીને બેસે છે અને સ્ત્રી પાર્ટનર તેમના ખોળામાં સામેની બાજુ મોઢું રાખીને બેસે છે અને પગ પુરુષની કમર ફરતે વીંટાળી દે છે.
ફાયદો: આમાં તમે પાર્ટનરને ગળે લગાવી શકો છો અને સતત આંખમાં આંખ મિલાવી શકો છો (Eye Contact). આ આત્મીયતા મગજને શાંત કરે છે અને રોમાન્સ વધારે છે.

3.ધ પ્લો પોઝિશન (The Plow Position)
આ મિશનરી પોઝિશનનું જ એક એડવાન્સ રૂપ છે, જે વધુ રોમાંચક છે.
કેવી રીતે: સ્ત્રી પાર્ટનર સીધી સૂઈ જાય છે અને પોતાના પગ ઉપર ઉઠાવીને પુરુષ પાર્ટનરના ખભા પર મૂકે છે.
ફાયદો: આ સ્થિતિમાં સ્ત્રીના ઘૂંટણ પુરુષની છાતીની નજીક હોય છે. આમાં બંને એકબીજાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકે છે. આ પોઝિશન ઊંડા જોડાણની સાથે ભરપૂર આનંદ આપે છે, જે દિવસભરનો થાક ભૂલાવી દે છે.

4.ધ રેબિટ પોઝિશન (The Rabbit Position)
આરામ અને આનંદનું બીજું નામ એટલે રેબિટ પોઝિશન.
કેવી રીતે: આમાં પણ બંને પાર્ટનર (Position) બેસીને લવમેકિંગ કરે છે. પુરુષ પાર્ટનર પોતાના પગ પર બેસે છે અને સ્ત્રી પાર્ટનર તેની ઉપર ગોઠવાય છે.
ફાયદો: આ પોઝિશનમાં શરીર પર વધારે દબાણ નથી આવતું અને બંને પાર્ટનર એકબીજાની ખૂબ નજીક હોવાનો અનુભવ કરે છે. નિકટતા વધવાથી સ્ટ્રેસ લેવલ આપોઆપ નીચું જાય છે.

5.ફ્લેટ ડોગી સ્ટાઈલ (Flat Doggy Style)
પરંપરાગત ડોગી સ્ટાઈલ કરતાં આ પોઝિશન (Position) સ્ત્રીઓ માટે વધુ રિલેક્સિંગ છે.
કેવી રીતે: સામાન્ય ડોગી સ્ટાઈલમાં સ્ત્રીએ ઘૂંટણ અને હાથ પર બેલેન્સ રાખવું પડે છે, જ્યારે આ ‘ફ્લેટ’ સ્ટાઈલમાં સ્ત્રી પાર્ટનર પથારી પર પેટના બળ પર સીધી સૂઈ જાય છે.
ફાયદો: આમાં સ્ત્રીને કોઈ શારીરિક શ્રમ પડતો નથી અને તે સંપૂર્ણ આરામ અનુભવે છે. જ્યારે પાર્ટનર રિલેક્સ હોય ત્યારે લવમેકિંગ (Love makinng)વધુ આનંદદાયક બને છે.
નિષ્કર્ષ: સેક્સ લાઈફમાં નાનો બદલાવ મોટા પરિણામ લાવી શકે છે. તણાવને કારણે સંબંધ બગાડવાને બદલે, આ પોઝિશન્સ (Position) ટ્રાય કરો. યાદ રાખો, એકબીજાનો સાથ અને સ્પર્શ દુનિયાની કોઈપણ દવા કરતાં વધારે અસરકારક છે.
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: પિરિયડ્સમાં તમારી Wife કે Girlfriend નું આ 8 રીતે રાખો ખાસ ધ્યાન, સંબંધમાં વધી જશે પ્રેમ અને રિસ્પેક્ટ
આ પણ વાંચો: પ્રેગ્નન્સી માટે સેક્સ બાદ અડધો કલાક સૂઈ રહેવું જરૂરી? જાણો સાચી વાત
