Happy Birthday!/ ગુરુ રંધાવાએ શાહરૂખને તેના જ ચોકલેટી અંદાજમાં કર્યું બર્થ-ડે વિશ, જુઓ

આજે શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. આ પ્રસંગે, મિત્રો અને પરિવાર ઉપરાંત તેને વિશ્વભરમાં ફેલાયેલા તેમના પ્રિયજનો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. સિંગર ગુરુ રંધાવાએ પણ એક ખાસ વીડિયો સાથે શાહરૂખ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Videos
a 5 ગુરુ રંધાવાએ શાહરૂખને તેના જ ચોકલેટી અંદાજમાં કર્યું બર્થ-ડે વિશ, જુઓ

આજે શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. આ પ્રસંગે, મિત્રો અને પરિવાર ઉપરાંત તેને વિશ્વભરમાં ફેલાયેલા તેમના પ્રિયજનો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. સિંગર ગુરુ રંધાવાએ પણ એક ખાસ વીડિયો સાથે શાહરૂખ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Ahead of Shah Rukh Khan's birthday next month, fans trend #1MonthForSRKDay  | Hindi Movie News - Times of India

ગુરુ રંધાવાએ શાહરૂખ ખાનની ફિલ્મ વીર ઝારાના પ્રખ્યાત ગીત “મેં યહાં હૂં” પર ડાન્સ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. બ્લેક સ્ટાઇલિશ જેકેટ અને તેની આંખો પર કાળા ચશ્મા, ગુરુ શાહરૂખના જાણીતા ડાન્સ સ્ટેપને ફોલો કર્યો છે.

આ પણ વાંચો : ‘બાબા કા ઢાબા’ નાં માલિકે Youtuber વિરુદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ

જુઓ વિડીયો 

Instagram will load in the frontend.

ગુરુ રંધાવા કદાચ શાહરૂખ ખાનના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લોકોની આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે આ વીડિયો એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર શેર કરી શાહરૂખને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું છે કે, ‘આ મારા માટે ખૂબ જ ખાસ વીડિયો છે અને હું તેને શાહરૂખ સરને ડેડીકેટ કરું છું’.

Happy Birthday, Shah Rukh Khan: 10 Quotes Of King Khan Which Will Never Go  Out Of

આ પણ વાંચો : ગુરુ રંધાવાએ શાહરૂખને તેના જ ચોકલેટી અંદાજમાં કર્યું બર્થ-ડે વિશ, જુઓ

શાહરૂખના ગીત પર ગુરુ રંધાવાનો ડાન્સ ‘મેં યહાં હૂં’ જોત જોતામાં વાયરલ થઈ ગયો. શાહરૂખ ખાનના ચાહકો પણ તેમના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.