Not Set/ રાજકોટ: CNGમાં પ્રતિ કિલોએ 4 રૂપિયાનો વધારો, રીક્ષા ચાલકો આક્રોશે ભરાણા

રાજકોટ, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સાથે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂપિયા ચારનો વધારો કર્યો છે. વધારા સાથે સીનજીના ગેસનો ભાવ પ્રતિકિલોએ 54.70 રૂપિયની  સપાટીએ પહોંચ્યો છે. રાજકોટમાં સીએનજીનો ભાવ ત્રણ રુપિયા એને પંચાણ પૈસાનો વધારો થયો છે આ ભાવ વધારાને લઈને રીક્ષાચાલકોમાં આક્રોશ છે. ભાવ વધવાને કારણે […]

Gujarat Rajkot Trending Videos
mantavya 106 રાજકોટ: CNGમાં પ્રતિ કિલોએ 4 રૂપિયાનો વધારો, રીક્ષા ચાલકો આક્રોશે ભરાણા

રાજકોટ,

પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સાથે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂપિયા ચારનો વધારો કર્યો છે. વધારા સાથે સીનજીના ગેસનો ભાવ પ્રતિકિલોએ 54.70 રૂપિયની  સપાટીએ પહોંચ્યો છે. રાજકોટમાં સીએનજીનો ભાવ ત્રણ રુપિયા એને પંચાણ પૈસાનો વધારો થયો છે આ ભાવ વધારાને લઈને રીક્ષાચાલકોમાં આક્રોશ છે. ભાવ વધવાને કારણે ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે તેમ રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું.