Not Set/ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ભાજપને લલકાર “સરકાર બનાવવાનો રસ્તો ખાલી કરો”

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે ભાજપને કહ્યું હતું કે, “શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન માટે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેનો માર્ગ સ્પષ્ટ કરવા” ઠાકરેએ વધુંમાં કહ્યું કે, “અમારી લડત માત્ર સત્તા માટે નથી, પરંતુ સત્યમેવા જયતે માટે છે. તમે જેટલું વધારે અમને તોડવાનો પ્રયત્ન કરશો, તેટલા જ અમે એક થઈશું. ”  Shiv Sena's Uddhav Thackeray at Hotel Grand Hyatt […]

Top Stories India
uddhav 1 શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ભાજપને લલકાર "સરકાર બનાવવાનો રસ્તો ખાલી કરો"

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે ભાજપને કહ્યું હતું કે, “શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન માટે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેનો માર્ગ સ્પષ્ટ કરવા” ઠાકરેએ વધુંમાં કહ્યું કે, “અમારી લડત માત્ર સત્તા માટે નથી, પરંતુ સત્યમેવા જયતે માટે છે. તમે જેટલું વધારે અમને તોડવાનો પ્રયત્ન કરશો, તેટલા જ અમે એક થઈશું. ” 

ત્રણેય પક્ષોના નેતાઓએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર રજૂ કર્યાના કલાકો પછી સરકારની રચના કરવા માટે જરૂરી નંબરો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.