બોલિવૂડ/ લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે ક્લોવિટી સમય પસાર કરી રહી છે શ્રુતી હાસન, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમા તે તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાનાં ગળામાં હાથ મૂકતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે લોકડાઉનમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે.

Entertainment
123 128 લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે ક્લોવિટી સમય પસાર કરી રહી છે શ્રુતી હાસન, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમા તે તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાનાં ગળામાં હાથ મૂકતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે લોકડાઉનમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે.

123 129 લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે ક્લોવિટી સમય પસાર કરી રહી છે શ્રુતી હાસન, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

Glamour: વ્હાઇટ લહેંગામાં શ્વેતા તિવારીનો જોવા મળ્યો હોટ લૂક, એકવાર દેખશો તો નજર નહી હટાવી શકો

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી શ્રુતિ હાસનએ તાજેતરમાં જ તેના લોકડાઉન જીવનની ઝલક બતાવી હતી. અભિનેત્રીએ શાંતનુ હજારિકા સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ શ્રુતિ હાસને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેના કારણ ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં તે શાંતનુ હજારીકાનાં ગળામાં હાથ મૂકતી જોવા મળી રહી છે. આ તસવીર સાથે શ્રુતિ હાસને લખ્યું, ‘બેસ્ટ લોકડાઉન બડી, હું આભારી છું’. જણાવી દઈએ કે બુધવારે શ્રુતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કોવિડ-19 પર તેનુ ઈમોશન વ્યક્ત કર્યુ હતુ. આ વીડિયોમાં શ્રુતિ પિયાનો વગાડતી અને ગીત ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં શ્રુતિ આ મુશ્કેલ સમયે લોકોનાં ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Instagram will load in the frontend.

બોલિવૂડ / કોરોના સંકટ વચ્ચે સલમાન ખાનનું મોટું એલાન, ફિલ્મ રાધેની કમાણીથી કરશે દેશની મદદ

આપને જણાવી દઇએ કે, શ્રુતિ હાસન અને શાંતનુ હજારિકાએ ક્યારેય તેમના સંબંધો પર ખુલીને વાત કરી નથી. જોકે, સોશિયલ મીડિયા પર બંને ઘણીવાર રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરે છે. જણાવી દઇએ કે, શ્રુતિ હાસનએ 2009 માં ફિલ્મ લકથી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. તેણે ‘ડી-ડે’, ‘રમિયા વસ્તાવૈયા’, ‘ગબ્બર ઇઝ બેક’, ‘વેલકમ બેક’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રુતિ હાસન છેલ્લે ફિલ્મ ‘વકીલ સાબ’ માં જોવા મળી હતી. જો કે તે સલાર ફિલ્મમાં પ્રભાસની વિરુદ્ધ ટૂંક સમયમાં જોવા મળશે.

majboor str 4 લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે ક્લોવિટી સમય પસાર કરી રહી છે શ્રુતી હાસન, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો