Not Set/ ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

તમારા મિત્રની ગર્લફ્રેન્ડ લાંબી, ગોરી અને શાર્પ આંખોવાળી હોય તો પણ શું થયું, ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ ને ડેટ કરવાના પોતાના અલગ જ ફાયદાઓ હોય છે. તમે આ કહેવત વિશે સાંભળ્યું હશે “short chillis are always hot”, ટૂંકી હાઈટવાળી છોકરીઓ પર આ કેહવત સંપૂર્ણપણે ફિટ બેસે છે. ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ્સ બનાવવાના આ ફાયદાઓ વિશે જાણ્યા પછી, […]

Fashion & Beauty Lifestyle
shortheightgirlfriendbenefits1 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

તમારા મિત્રની ગર્લફ્રેન્ડ લાંબી, ગોરી અને શાર્પ આંખોવાળી હોય તો પણ શું થયું, ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ ને ડેટ કરવાના પોતાના અલગ જ ફાયદાઓ હોય છે. તમે આ કહેવત વિશે સાંભળ્યું હશે “short chillis are always hot”, ટૂંકી હાઈટવાળી છોકરીઓ પર આ કેહવત સંપૂર્ણપણે ફિટ બેસે છે.

ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ્સ બનાવવાના આ ફાયદાઓ વિશે જાણ્યા પછી, તમે ચોક્કસપણે ખુશ થશો. ચાલો આ 5 ફાયદાઓ વિશે જાણીએ.

shortheightgirlfriendbenefits2222 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

કેર

એક ટૂંકી હાઈટવાળી છોકરી સાથે ડેટ વખતે, તમે હંમેશા તેમના પ્રત્ય નમ્ર અને સજાગ રહો છો. તેમ છતાં તમારે હંમેશા એ વાતનુ ધ્યાન રાખવું જોઈએ, તેમનું કાર્ય પૂરું કરવા માટે હંમેશા તેમને તમારી  જરૂર રહેતી નથી. તેઓના આત્મવિશ્વાસનું તેમનું સ્તર એટલું ઊંચું છે કે ક્યારેક તમને પણ આશ્ચર્ય થાય છે.

shortheightgirlfriendbenefits3333 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

બેડ પર નહિ પણ દિલમા જગ્યા ઝંખતા  હોય છે

જો તમારા પાર્ટનર ઊંચાઈમાં નાના હોય, તો તેને તમારા પલંગ પર પણ સૂવા માટે ઓછી જગ્યાની જરૂર પડશે અને તમે તમારા બેડ પર નિરાંતે ઊંઘી શકો છો. તેઓ બેડ પરની જગ્યા નહિ પરંતુ તમારા દિલ માં જગ્યા ઝંખતા હોય છે.

shortheightgirlfriendbenefits4 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

ઓછા સમયમા તૈયાર થાય જાય છે

કોઈપણ પાર્ટીમાં જવાની તૈયારી કરતી વખતે, તમે બંને એક અરીસા સામે એકસાથે તૈયાર થઈ શકો છો. જો તમારા પાર્ટનર તમારા કરતા વધારે અથવા બરાબર ઊંચાઈવાળા હોય, તો પછી તમારે એક પછી એક તૈયાર થવું પડશે.

shortheightgirlfriendbenefits555 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

સેલ્ફી

એવુ નથી કે તમારી ગર્લફ્રેન્ડ્ હાઈટમાં નાની છે તો તમે સારા સેલ્ફી ન લઈ શકો. થોડું નીચે ઝૂકીને પણ તમે કૅમેરામાં તે સુંદર ક્ષણ કેપ્ચર કરી શકો છો.

shortheightgirlfriendbenefits6 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

મૂડ સ્વિંગ

ઓછી હાઈટવાળી છોકરીઓનો મૂડ સ્વિંગ ક્યારેય નથી થતા. ગુસ્સામાં પણ તે અત્યંત સુંદર દેખાય છે. લડાઈ કરતી વખતે તમને લાગે છે કે તમે એક બાળક સાથે લડી રહ્યા છો.

shortheightgirlfriendbenefits7 ઓછી હાઈટવાળી ગર્લફ્રેન્ડ બનાવાના આ 5 ફાયદાઓ વિષે તમને ખબર નહિ હોય

કપડાં

ઓછી હાઈટવાળી છોકરીઓ તમારા બોરિંગ કપડાં પણ સ્ટાઇલિશ કરી શકે છે. તમારી જૂની ટી-શર્ટ પણ તેમના માટે વન પીસ ડ્રેસ તરીકે કામ આપી શકે છે. ટ્રાઈ કરી જુઓ.