Ahmedabad News/ અમદાવાદમાં સિંગરવામાં જમીનનો કબ્જો લેવા જતા કરાયો હુમલો

ગામના અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં સિંગરવામાં જમીનનો કબ્જો લેવા જતા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. જેમાં ગામના અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ અસામાજીક તત્વો દ્વારા ખાનગી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હાથમાં તલવારો લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવમાં જમીનદાર કોર્ટના હુકમ બાદ જમીનનો કબજો લેવા માટે ગયા હતા. કોર્ટ કમિશન અને નોટીસની બજવણી કરવા જતા અસામાજીક તત્વો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો નિકોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ