મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સુરત કોરોના વેક્સિનને લઈ મનપા દ્વારા તૈયારી
- અડાજણ આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન માટે બનાવાયું કોલ્ડ સ્ટોરેજ
- કુલ 6995 લીટર સ્ટોરેજની ક્ષમતા સાથેનું કોલ્ડ સ્ટોરેજ
- સુરત જિલ્લાની રસી અડાજણ આરોગ્ય કેન્દ્રમાં રખાશે
- જુદા જુદા 9 સાઈઝના આઈસ લાઈન્ડ રેફ્રિજરેટરોની સુવિધા
- સરકારની ગાઈડ લાઈનની જોવાઇ રહી છે રાહ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…