surat news/ સુરતમાં એસએમસીના દરોડા, 22 આરોપીની ધરપકડ

પોલીસે 1.60 લાખનો મુદ્દામાલ કર્યો કબજે

Top Stories Gujarat Surat
White Minimalist And Natural Travel YouTube Thumbnail 17 સુરતમાં એસએમસીના દરોડા, 22 આરોપીની ધરપકડ

Surat News : રાજ્યમાં જુગારીઓ છાકટા થતા જાય છે. અમદાવાદ બાદ સુરતમાં પણ જુગારના અડ્ડા પર એસએમસી ત્રાટકી હતી. જેમાં જુગાર રમતા 22 આરોપીને ઝડપી લઈને પોલીસે 1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્.રે એક આરોપી ફરાર થઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ સુરતના અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં કેટલાક શખ્સો જુગાર રમે છે તેવી માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. આ માહિતીને આધારે પોલીસની ટીમે કોસાડ આવાસમાં દરોડો પાડ્યો હતો. જ્યાંતી પોલીસે જુગાર રમતા 22 આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપી ભાગી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિત રૂ. 1,60,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?