Viral Photo/ લગ્ન પછી કઈંક આવી લાગી રહી છે નતાશા દલાલ, ફોટો વાયરલ

વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ લગ્ન પછી પહેલી વાર જોવા મળી હતી.નતાશા દલાલના નવો દુલ્હન દુલ્હનનો લુક પણ જોવા મળ્યો હતો.

Entertainment
PICTURE 4 25 લગ્ન પછી કઈંક આવી લાગી રહી છે નતાશા દલાલ, ફોટો વાયરલ

વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ લગ્ન પછી પહેલી વાર જોવા મળી હતી. નતાશા દલાલનો નવો દુલ્હનનો લૂક પણ જોવા મળ્યો હતો. હાથમાં બંગડી, પગની મહેંદી અને નવો લૂક એ નતાશા દલાલ પર એક દમ હટકે લાગી રહ્યુ છે. તેના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર છે. જણાવી દઇએ કે, લગ્ન બાદ વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ પહેલીવાર જોવા મળી જે દરમિયાન તેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો.

PICTURE 4 24 લગ્ન પછી કઈંક આવી લાગી રહી છે નતાશા દલાલ, ફોટો વાયરલ

વરૂણ ધવન અને નતાશા દલાલે 24 જાન્યુઆરીએ અલીબાગમાં લગ્ન કર્યા હતા. કોવિડને કારણે હજી સુધી લગ્નનું રિસેપ્શન આપવામાં આવ્યું નથી. લગ્નમાં કરણ જોહર અને મનીષ મલ્હોત્રા સહિત ઘણા લોકોને આમંત્રણ અપાયું હતું. વરૂણ ધવન અને નતાશા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વરુણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે, ત્યારે તેની પત્ની એક ફેશન ડિઝાઇનર છે જે પોતાની બ્રાન્ડ ચલાવે છે. વરુણ ધવનની પત્ની નતાશા દલાલની નવી તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતી રહે છે.

Instagram will load in the frontend.

નતાશાની આ તસવીરો જ્યારે તે મુંબઈનાં સલૂન પર પહોંચી ત્યારે ક્લિક થઈ હતી. ઘર છોડતી વખતે પૈપરાઝીએ તેને કેમેરામાં કેદ કરી. દરમિયાન નતાશા હાથમાં બંગડીઓ પહેરેલી જોવા મળી હતી. તેણે માસ્ક પહેરેલો હતો, જેથી ચહેરો જોઈ શકાયો નહીં. આપને જણાવી દઇએ કે નતાશા એક ફેશન ડિઝાઇનર છે અને તે પોતાની કપડાંની બ્રાન્ડ ચલાવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો