Not Set/ સોરઠનું ઘરેણું, જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ છલકાતા ખશીનો માહોલ છવાયો

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે સોરઠનાં શણગાર સમો ગીરનાર છીલી છમ ચાદર ઓઠી, સોળેકળાએ સોંદર્યવાન બન્યો છે. ગીરનારની ગોદમાં આવેલો અને ઐતિહાસીક નગરી જૂનાગઢની પાણીની તરસ છીપાવતો વિલીંગ્ડન ડેમ પણ ભરાય ગયો છે. મોઘલો, મરાઠોઓ અને અંગ્રેજો દ્વારા જેને સમય-સમયે સવારવામાં આવેલો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા થોડા દિવસથી સમગ્ર […]

Top Stories Gujarat Others
junagadh સોરઠનું ઘરેણું, જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ છલકાતા ખશીનો માહોલ છવાયો

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે સોરઠનાં શણગાર સમો ગીરનાર છીલી છમ ચાદર ઓઠી, સોળેકળાએ સોંદર્યવાન બન્યો છે. ગીરનારની ગોદમાં આવેલો અને ઐતિહાસીક નગરી જૂનાગઢની પાણીની તરસ છીપાવતો વિલીંગ્ડન ડેમ પણ ભરાય ગયો છે. મોઘલો, મરાઠોઓ અને અંગ્રેજો દ્વારા જેને સમય-સમયે સવારવામાં આવેલો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા થોડા દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીરીમાળામાં આવીરત પડી રહેલા વરસાદનાં પગલે ડેમ ઓરફ્લો થયો છે. ડેમ ભરાઇ જતા જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારમાં રાહત સાથે ખુશીની લહેર જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન