Gujarat/ સ્વચ્છ ભારત મિશન ક્યાંથી સફળ થાય ? છેલ્લા 10 વર્ષથી પગાર વધારો જ નથી મળ્યો

જિલ્લા કક્ષાએ થી ગ્રામીણ કક્ષા સુધીનું ફિલ્ડ વર્ક હોવા છતાંય ચૂકવામાં આવતું ટીએ-ડીએ હજુ સુધી ચૂક્વયુ નથી,
આ બધા જ મુદ્દાઓ ને લઈને સ્વચ્છ ભારત મિશન યોજનાંના કર્મચારીઓ

Top Stories Gujarat
સ્વચ્છ ભારત મિશન ક્યાંથી સફળ થાય ? છેલ્લા 10 વર્ષથી પગાર વધારો જ નથી મળ્યો

સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ પગાર વધારાના મુદ્દાને લઈ ગાંધીનગર સચિવાલય માટે રજુઆત માટે પહોંચ્યા હતા. ગ્રામ્ય કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ ફિલ્ડ લેવલની કામગીરી સાથે જોડાયેલા કલસ્ટર કો ઓર્ડીનેટરને તેમણે રજુઆત કરી હતી. છેલ્લા 10 વર્ષથી કામગીરી કરતા કર્મચારીઓને 7 હજારથી 13 હજાર જેટલો જ પાગર ચુકવાય છે. જે દર વર્ષે 15 ટકા જેટલો વધારો મળવા પાત્ર છે.  પરંતુ છેલ્લા 10 વર્ષથી પગાર વધારો મળ્યો નથી જેને લઈ રજુઆત કરી હતી.

  • પગાર વધારવા મુદ્દે રજુઆત
  • સ્વચ્છ ભા.મિશન યોજનાના કર્મીઓની રજુઆત
  • 15 ટકા મળવા પાત્ર પગાર ન મળતા રજુઆત

સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે જુના સચિવાલય ગાંધીનગર રજુઆત માટે પહોંચ્યા હતા. ગ્રામ્ય કક્ષા તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ ફિલ્ડ લેવલ ની કામગીરી સાથે જોડાયેલ ક્લસ્ટર કોઓરડીનેટરો ની રજુઆત હતી કે, દસ વર્ષ થી કામગીરી કરતા કર્મચારીઓ ને 7 હાજર થી 13 હજાર જેટલો જ પાગર ચુકવાય છે. દર વર્ષે 15 ટકા મળવા પાત્ર વધારો છેલ્લા 10 વર્ષ થી મળ્યો નથી.

જિલ્લા કક્ષાએ થી ગ્રામીણ કક્ષા સુધીનું ફિલ્ડ વર્ક હોવા છતાંય ચૂકવામાં આવતું ટીએ-ડીએ હજુ સુધી ચૂક્વયુ નથી,
આ બધા જ મુદ્દાઓ ને લઈને સ્વચ્છ ભારત મિશન યોજનાંના કર્મચારીઓ જુના સચિવાલય ગ્રામ વિકાસ કમિશનરને રજુઆત માટે પહોંચ્યા હતા.

Stock Market / અદાણી વિલ્મર IPOને પહેલા દિવસે મળ્યો સારો પ્રતિસાદ, રિટેલ રોકાણકારોએ 43 ટકા બુકિંગ કર્યું

સુરત મનપાનું બજેટ / 6970 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને

રાજકીય / નરેશભાઇ જો કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તામાં ઉત્સાહ આવી જાય : કોંગ્રેસ ધારાસભ્ય

Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!

ના હોય… / સહારાના રણમાં ચોંકાવનારી ઘટના! તપતી રેતી પર હિમવર્ષા, વૈજ્ઞાનિકોએ કહ્યું, …