જામનગર/ લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

ધ્રોલના હજામચોરા ગામે  અંધશ્રદ્ધામાં ગેર માર્ગે દોરાઈ સગા ભાઈ-બહેને ધાર્મિક વિધિ માટે કરી નાની બહેનની હથિયારના આડેધડ ઘા જીકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 18T201611.810 લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

Jamnagar News:વિજ્ઞાન અને ટેક્નોલોજીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે, એવી જ એક ઘટના જામનગરમાં ઘટી છે. અહી. સગા ભાઈ-બહેને ધાર્મિક વિધિ માટે કરી નાની બહેનની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

બન્યું એવું કે, ધ્રોલના હજામચોરા ગામે  અંધશ્રદ્ધામાં ગેર માર્ગે દોરાઈ સગા ભાઈ-બહેને ધાર્મિક વિધિ માટે કરી નાની બહેનની હથિયારના આડેધડ ઘા જીકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં હત્યા બાદ 24 કલાક સુધી વાડીની ઓરડીમાં જ મૃતદેહને રાખ્યો અને માતાજીને પ્રસન્ન કરવા ભાઈ-બહેન આખી રાત ધુણ્યા હતા. આ ઘટનાની પોલીસને જાન થતા પોલીસે હત્યારા મોટાભાઈ અને બહેનની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી


આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી

આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો

આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું