Not Set/ વોડાફોનની ગ્રાહકો માટે સ્પેશીયલ દિવાળી ગીફ્ટ, જાણો શું છે ખાસ ?

રિલાયન્સ જીઓના બજારમાં થયેલા આગમન બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે હાલ અનલિમિટેડ ડેટા અને કોલિંગની સ્પેશીયલ ઓફરને લઇ યુદ્ધ જોવા માડી રહ્યું છે. ત્યારે હવે રિલાયન્સ જીઓ અને એરટેલ દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલી ધમાકેદાર ઓફર બાદ હાવે વોડાફોને પણ દિવાળી ઓફર આપી છે. વોડાફોને રિલાયન્સ જીઓ અને અન્ય મોટી ટેલિકોમ કંપનીઓ સામે હરીફાઈની સ્પર્ધામાં મોટો હિસ્સો લીધો છે. તહેવારોની મોસમ […]

Tech & Auto
download 15 1 વોડાફોનની ગ્રાહકો માટે સ્પેશીયલ દિવાળી ગીફ્ટ, જાણો શું છે ખાસ ?

રિલાયન્સ જીઓના બજારમાં થયેલા આગમન બાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે હાલ અનલિમિટેડ ડેટા અને કોલિંગની સ્પેશીયલ ઓફરને લઇ યુદ્ધ જોવા માડી રહ્યું છે. ત્યારે હવે રિલાયન્સ જીઓ અને એરટેલ દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલી ધમાકેદાર ઓફર બાદ હાવે વોડાફોને પણ દિવાળી ઓફર આપી છે.

વોડાફોને રિલાયન્સ જીઓ અને અન્ય મોટી ટેલિકોમ કંપનીઓ સામે હરીફાઈની સ્પર્ધામાં મોટો હિસ્સો લીધો છે. તહેવારોની મોસમ દરમિયાન, વોડાફોન કંપનીએ તેના પ્રીપેઇડ યુઝર્સ માટે રૂ. 399 માં યોજનામાં બદલાવ કર્યો છે.  નવી યોજના હેઠળ, વોડાફોન 399 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 6 મહિના માટે 90 GB 4G ડેટા અને અનલિમિટેડ ડેટાની ઓફર આપી છે.