ટાટા મોટર્સને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની અમદાવાદ જનમાર્ગને (BRTS ) 300 ઇલેક્ટ્રિક બસો સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
કંપની શહેરી 9/9 ઇલેક્ટ્રિક બસો પૂરી પાડશે. જે અમદાવાદના બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) સંકુલમાં દોડશે. આ બસોને ઓપરેશનલ ખર્ચ મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવશે.
ટાટા મોટર્સ આ બસો માટે ફાસ્ટ ચાર્જિંગ અને સપોર્ટ સિસ્ટમ્સ સહિત જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે તેમ કહેવામાં આવે છે. આજ સુધી, ટાટા મોટર્સે 200 ઇલેક્ટ્રિક બસો સપ્લાય કરી છે.
આ પણ વાંચો આગામી બે વર્ષમાં દેશની તમામ બસો ઇલેક્ટ્રિકમાં ફેરવાશે: નીતિન ગડકરી
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.