Not Set/ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં

લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે 48 કિલો લાઇટ ફ્લાઇટવેટ વર્ગની સેમીફાઇનલમાં જાપાનની સુબાસા કોમૂરાને એકતરફી મુકાબલામાં 5-0થી હાર આપી હતી. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આની સાથે જ મેરી કોમે ટૂર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો મેડલ પાક્કો કરી લીધો છે. જો કે આ પહેલા […]

Sports
india training boxer during mary session punches e1e29d5c 27dc 11e6 a271 92fd27615944 વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં

લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે 48 કિલો લાઇટ ફ્લાઇટવેટ વર્ગની સેમીફાઇનલમાં જાપાનની સુબાસા કોમૂરાને એકતરફી મુકાબલામાં 5-0થી હાર આપી હતી. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આની સાથે જ મેરી કોમે ટૂર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો મેડલ પાક્કો કરી લીધો છે.

જો કે આ પહેલા તેણે કર્વાટર ફાઇનલમાં ચીની તાઇપેની મેંગ ચિએ પિનને હરાવી અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે તો ફાઇનલમાં પહોંચતાની સાથે જ મેરી કોમની નજર હવે પાંચમા ગોલ્ડ મેડલ પર હશે. જો કે ટૂર્નામેન્ટમાં તેણે 2003, 2005, 2010 અને 2012 માં ગોલ્ડ મેડલ જીત્યા છે.