Not Set/ “રાહત” : COAએ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પરથી હટાવ્યો પ્રતિબંધ

મુંબઈ, TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ માટે ગુરુવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. The Committee of Administrators lifts the suspension on Hardik Pandya and KL Rahul; probe pending. pic.twitter.com/t1cD2P4tGY— ANI (@ANI) January 24, 2019 COA દ્વારા આ બંને ખેલાડીઓ પરથી આ મામલે લગાવવામાં આવેલો […]

Top Stories Trending Sports
dc Cover lplauj4tkgg7e54gb3e5cmvnr7 20180619162841.Medi "રાહત" : COAએ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પરથી હટાવ્યો પ્રતિબંધ

મુંબઈ,

TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ માટે ગુરુવારે રાહતના સમાચાર સામે આવ્યા છે.

COA દ્વારા આ બંને ખેલાડીઓ પરથી આ મામલે લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો છે.

આ પહેલા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાને પહેલેથી જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા હતા

શું છે આ મામલો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

9CyS EJ "રાહત" : COAએ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પરથી હટાવ્યો પ્રતિબંધ
sports-harbhajan-singh-slams-hardik-pandya-kl-rahul-inappropriate-comments-women

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.