Not Set/ #hockeyworldcup2018 : ઓપનીંગ સેરેમની, માધુરી, શાહરૂખ અને રહેમાનનો સ્ટેડીયમમાં છવાઈ ગયો જાદુ

મંગળવારે ઓરિસ્સામાં ભુન્વેશ્વર શહેરમાં ઓરિસ્સા મેન્સ હોકી વિશ્વ કપ ૨૦૧૮ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે.   કલિંગા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડીયમ તિરંગાનો રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને કે જેને હોકીથી ઘણો લગાવ છે તેમણે ઓપનીંગ સેરેમનીમાં હાજરીમાં હાજરી આપી હતી. એ આર રહેમાને પણ  વંદે માતરમ અને જય હિંદ ઇન્ડિયા ગાઈને પોતાના  અવાજનો […]

Top Stories India Trending Sports
kalinga stadium 1 #hockeyworldcup2018 : ઓપનીંગ સેરેમની, માધુરી, શાહરૂખ અને રહેમાનનો સ્ટેડીયમમાં છવાઈ ગયો જાદુ

મંગળવારે ઓરિસ્સામાં ભુન્વેશ્વર શહેરમાં ઓરિસ્સા મેન્સ હોકી વિશ્વ કપ ૨૦૧૮ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે.

2) पूरा स्टेडियम दर्शकों से खचाखच भरा हुआ था जो पूरा वक्त इंडिया-इंडिया के नारे लगा रहे थे

 

કલિંગા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડીયમ તિરંગાનો રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

Related image

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને કે જેને હોકીથી ઘણો લગાવ છે તેમણે ઓપનીંગ સેરેમનીમાં હાજરીમાં હાજરી આપી હતી.

Image result for grand opening of hockey 2018

એ આર રહેમાને પણ  વંદે માતરમ અને જય હિંદ ઇન્ડિયા ગાઈને પોતાના  અવાજનો જાદુ ફેલાવી દીધો હતો.

આખું સ્ટેડીયમ હોકીના ચાહકોથી ખચોખચ ભરેલું હતું.

Related image

માધુરી દીક્ષિતે ધરતી કા ગીત પર ૧૦૦૦ કલાકારો સાથે પરફોર્મન્સ આપ્યું હતું.

Image result for grand opening of hockey 2018

ઓપનીંગ સેરેમનીની શરૂઆત થતા જ ઇન્ડિયા ઇન્ડિયાના નારાથી કલિંગા સ્ટેડીયમ ગુંજી ઉઠ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ વર્ષે વિશ્વભરની ૧૬ ટીમ ભાગ લઇ રહી છે આ મેચ ૨૮ નવેમ્બરથી ૧૬ ડીસેમ્બર સુધી ચાલશે.

વર્લ્ડ કપની ૧૬ ટીમને ચાર ભાગમાં વહેચી દેવામાં આવી છે જેમાં ભારતને પૂલ ‘ સી ‘ માં અને પાકિસ્તાનને  પૂલ ‘ ડી ‘ માં જગ્યા મળી છે.

ભારત પોતાની પ્રથમ મેચ ૨૮ નવેમ્બરના રોજ દક્ષીણ આફ્રિકા સામે રમવાનું છે.