Not Set/ સાઈના નેહવાલ -પી કશ્યપે કોર્ટ મેરેજ કરી લીધા

મુંબઇ, સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પી.કશ્યપ શુક્રવારે લગ્ન સંપન્ન થયા હતા.સાઈના અને પી. કશ્યપે કોર્ટમાં રજીસ્ટર કરીને સાદાઈથી લગ્ન કર્યા હતા. સાઈનાએ પતિ કશ્યપ સાથેની તસવીર સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતાં લગ્નની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, ‘મારી જિંદગીની સૌથી ઉત્તમ પસંદગી’ સાઈના અને પી કશ્યપના વિધિથી લગ્ન અને રિસેપ્શન પાર્ટી 16 ડિસેમ્બરના […]

Top Stories Sports
Untitled 1 સાઈના નેહવાલ -પી કશ્યપે કોર્ટ મેરેજ કરી લીધા
મુંબઇ,
સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પી.કશ્યપ શુક્રવારે લગ્ન સંપન્ન થયા હતા.સાઈના અને પી. કશ્યપે કોર્ટમાં રજીસ્ટર કરીને સાદાઈથી લગ્ન કર્યા હતા.
સાઈનાએ પતિ કશ્યપ સાથેની તસવીર સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતાં લગ્નની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, ‘મારી જિંદગીની સૌથી ઉત્તમ પસંદગી’ સાઈના અને પી કશ્યપના વિધિથી લગ્ન અને રિસેપ્શન પાર્ટી 16 ડિસેમ્બરના રોજ થશે.
 સાઈના નેહવાલ અને પી.કશ્યપે આ વર્ષે પોતાના રિલેશન જાહેર કર્યાં હતાં.હૈદરાબાદના આ બન્ને સ્ટાર બેડમિન્ટન સ્ટાર એક દશકથી રિલેશનશિપમાં હતાં.
Saina Nehwal
 આ બન્નેએ ક્યારેય પોતાના રિલેશન જાહેર કર્યા નથી.  અને જાહેરમાં ક્યારેય પણ સ્પષ્ટતાં નથી કરી.કશ્યપ સાથે પોતાના રિલેશન પર સાઈનાએ જણાવ્યું કે બન્ને 2007-08થી વિદેશની ટૂર પર સાથે હતા ત્યારે આ સંબંધ બંધાયો હતો.
સાઈનાએ આગળ જણાવ્યું હતું કે તેમણે લગ્ન વિશે વિચાર્યું નહોતું. કારણકે બન્નેએ પોતાના કરિયરમાં વ્યસ્ત હતાં.જો કે હવે 10 વર્ષના સંબંધ જન્મ જન્મના થઈ ગયા છે.
Saina Nehwal