Not Set/ ICC World Cup – SL vs AFG : શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 34 રને હરાવ્યું, નુવાન પ્રદિપ રહ્યો મેચનો હીરો

વિશ્વ કપની 7મી મેચ મંગળવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાર્ડિફનાં સોફિયા ગાર્ડન્સમાં રમાઇ હતી. જ્યા શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 34 રને હરાવી ટૂર્નામેન્ટની પહેલી જીત મેળવી લીધી છે. પહેલા બેટીંગ કરતા શ્રીલંકાની ટીમ 33 ઓવરમાં 8 વિકેટનાં નુકસાન પર 182 રન બનાવી શકી હતી. અચાનક વરસાદ પડવાથી મેચ થોડો સમય સુધી બંધ રહી હતી. Afghanistan will need […]

Top Stories Sports

વિશ્વ કપની 7મી મેચ મંગળવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાર્ડિફનાં સોફિયા ગાર્ડન્સમાં રમાઇ હતી. જ્યા શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 34 રને હરાવી ટૂર્નામેન્ટની પહેલી જીત મેળવી લીધી છે. પહેલા બેટીંગ કરતા શ્રીલંકાની ટીમ 33 ઓવરમાં 8 વિકેટનાં નુકસાન પર 182 રન બનાવી શકી હતી. અચાનક વરસાદ પડવાથી મેચ થોડો સમય સુધી બંધ રહી હતી.

વરસાદ બંધ થતા મેચ શરૂ કરવામાં આવી, જ્યા શ્રીલંકાની ટીમ 201 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. DLS મુજબ અફઘાનિસ્તાનની ટીમને 41 ઓવરમાં 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 32.4 ઓવરમાં 152 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. નુવાન પ્રદિપ શાનદાર બોલીંગનાં કારણે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

https://twitter.com/cricketworldcup/status/1135974614578995201

અફઘાનિસ્તાનની ટીમ તેનો પહેલો વિશ્વ કપ રમી રહી છે. આ પહેલા અફઘાનિસ્તાનની ટીમ વિશ્વ કપ રમી ચુકી નથી. વિશ્વ કપમાં પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળ્યા બાદ આજે શ્રીલંકા ક્રિકેટ ટીમ તેની બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમી રહી છે. અફઘાનિસ્તાનનાં કેપ્ટન ગુલાબદીન નાઇબે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી, જયારે શ્રીલંકાની ટીમમાં નુવાન પ્રદીપ જીવન મેન્ડિસની જગ્યાએ રમી રહ્યો છે.

શ્રીલંકાની ટીમ પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડની સામે કઇ ખાસ કરી શકી નહોતી. શ્રીલંકા તરફથી માત્ર કેપ્ટન દિમુથ કરૂણારત્ને જ થોડા રન બનાવવામાં સફળ રહ્યો હતો. ત્યારે અફઘાનિસ્તાનની ટીમની સૌથી મોટી તાકાત તેની બોલીંગ છે. ટીમમાં મેચ વિનર બોલરો છે. જેનો પરિચય બોલરોએ શ્રીલંકા સામેની મેચમાં આપ્યો હતો.

બેટ્સમેન R B 4s 6s SR
મોહમ્મદ શહજાદ

c Dimuth Karunaratne b Lasith Malinga

7 12 1 0 58.33

હઝરતુલ્લાહ જાજઈ

c Thisara Perera b Nuwan Pradeep

30 25 3 1

120.00

રહમત શાહ

c Angelo Mathews b Isuru Udana

2 11 0 0

18.18

હશ્મતુલ્લાહ શાહિદી

c Kusal Perera b Nuwan Pradeep

4 17 0 0 23.53
મોહમ્મદ નબી

b Thisara Perera

 

11 16 1 0 68.75
ગુલબદીન નાઇબ

lbw b Nuwan Pradeep

 

23 32 2 0 71.88
નજીબુલ્લાહ જાદરાન

run out (Dimuth Karunaratne)

 

43 56 6 0 76.79
રાશિદ ખાન

b Nuwan Pradeep

 

2 4 0 0 50.00
દૌલત જાદરાન

b Lasith Malinga

 

6 18 1 0

33.33

હામિદ હસન

b Lasith Malinga

 

6 5 0 1 120.00

મુજીવ ઉર રહમાન

not out

1 1 0 0

100.00

https://twitter.com/cricketworldcup/status/1135840629907476480

શ્રીલંકા

લાહિરુ થિરિમાને, દમુથ કરુણારત્ને(કેપ્ટન), કુશલ પરેરા(વિકેટકીપર), કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુજ, ધનંજયા ડી સિલ્વા, થિસારા પરેરા, ઇસુરુ ઉડાના, નુવાન પ્રદિપ, સુરંગા લકમલ, લસિથ મલિંગા.

અફઘાનિસ્તાન

મોહમ્મદ શહજાદ(વિકેટકીપર), હઝરતુલ્લાહ જાજઈ, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી, મોહમ્મદ નબી, ગુલબદીન નાઇબ(કેપ્ટન), નજીબુલ્લાહ જાદરાન, રાશિદ ખાન, દૌલત જાદરાન, મુજીબ ઉર રહમાન, હમિદ હસન.