Independence Day/ ભરૂચમાં ધો. ત્રણમાં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી

અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.

Gujarat Others independence day
દુર્વા મોદી

ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી દુર્વા મોદી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.

A 22 2 ભરૂચમાં ધો. ત્રણમાં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી

આ બોક્સમાં દુર્વા મોદી એ શાળાનીએ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું જેઓ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળામાં ફી જમા કરાવી શકી ન હતી. લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસકાર્ય બાદના સમયમાં દુર્વાએ અલગ – અલગ ક્ષેત્ર , વ્યવસાય અને વર્ગના લોકો પાસે 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ એકત્ર કરી હતી.

A 22 3 ભરૂચમાં ધો. ત્રણમાં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી

A 22 4 ભરૂચમાં ધો. ત્રણમાં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી

આ પણ વાંચો:ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ફરી મળી ધમકી, 3 કલાકમાં મોટી ઘટના ઘટવાનો દાવો

આ પણ વાંચો:ઈન્દોરમાં બોમ્બ બ્લાસ્ટ, 2 લોકોના મોત અને 14 ઘાયલ, વિસ્તારમાં ફેલાયો ભયનો માહોલ

આ પણ વાંચો:કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે ગર્જ્યા – મોદી સરકાર કરી રહી છે મનમાની, ખેડૂતો આંદોલન માટે ટ્રેક્ટર તૈયાર કરો