Not Set/ રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ, ક્યાં ધ્વજ વંદન કરાવશે? 

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે ધાવજ વંદન કરશે. તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

Top Stories Gujarat Others
xiomi 6 રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ, ક્યાં ધ્વજ વંદન કરાવશે? 

૧૫મી ઓગસ્ટ  : રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- ૧૫મી ઓગસ્ટ -૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે ધ્વજ વંદન કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે ધાવજ વંદન કરશે. તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે

મંત્રીઓના નામ અને જિલ્લો, કેબિનેટ મંત્રીઓ
1. આર.સી.ફળદુ- કચ્છ
2. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-સુરત
3. કૌશિકભાઇ પટેલ-સાબરકાંઠા
4.  સૌરભભાઇ પટેલ-રાજકોટ
5.  ગણપસિંહ વસાવા-દાહોદ
6.  જયેશભાઇ રાદડીયા- ભાવનગર
7.  દિલીપકુમાર ઠાકોર- ભરૂચ
8.  ઇશ્વરભાઇ પરમાર- ગાંધીનગર
9.  કુંવરજીભાઇ બાવળીયા- મહેસાણા
10. જવાહર ચાવડા- જામનગર

રાજ્યમંત્રીઓ
11.  પ્રદિપસિંહ જાડેજા- વડોદરા
12.  બચુભાઇ ખાબડ- ખેડા
13.  જયદ્રથસિંહજી પરમાર- સુરેન્દ્રનગર
14.  ઇશ્વરસિંહ પટેલ- અમરેલી
15.  વાસણભાઇ આહિર- બનાસકાંઠા
16. વિભાવરીબેન દવે- અમદાવાદ
17.  રમણલાલ પાટકર – નવસારી
18. કિશોરભાઇ કાનાણી- છોટાઉદેપુર
19. યોગેશભાઈ પટેલ- આણંદ
20. ધર્મેન્દ્રસિંહ જાડેજા- મોરબી

આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ૧૫મી ઓગસ્ટ  ના રોજ ધ્વજ વંદન સમારોહ યોજાશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

આ પણ વાંચવું ગમશે…

આફ્રિકામાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક ઇબોલા વાઇરસ મળ્યો, વધુ એક મહામારીનું તોળાતું જોખમ

Politics / ગાંધી પરિવારને મૂકીને વિપક્ષી નેતાઓ સાથે કપિલ સિબ્બલની ડિનર ડિપ્લોમસી !

Covid-19 / અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત

WhatsApp / યુઝર્સ માટે નવી મુશ્કેલી ! હવે જૂની ચેટ્સ થઈ રહી છે ડિલીટ, જાણો શું છે સમગ્ર મામલો
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને XUV700 SUVની ભેટ, આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત 
ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 
WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે