Not Set/ બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી

રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફરી એકવાર છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડી માં લો પ્રેશર સર્જાયું છે. જેને લઈને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેશે. જેને કારણે ગરમીના પ્રમાણમાં પણ ઘટાડો […]

Top Stories Gujarat
rain ahd 2 બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી

રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફરી એકવાર છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

rain ahd 3 e1537193827545 બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી

બંગાળની ખાડી માં લો પ્રેશર સર્જાયું છે. જેને લઈને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેશે.

rain ahd e1537193861498 બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી

જેને કારણે ગરમીના પ્રમાણમાં પણ ઘટાડો થશે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે સવારથી શહેરમાં ગરમીનું પ્રમાણ વર્તાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસો શહેરમાં વાદળિયા વાતાવરણ રહેવાની શક્યતા છે.