Not Set/ ૪૮ કલાકમાં આ વિસ્તારોમાં તોફાનના સંકેત

નવી દિલ્હી: આન્ધ્ર પ્રદેશ અને તેલંગાણાના તટીય વિસ્તારોમાં આગલા ત્રણ થી પાંચ દિવસોમાં આંધી તોફાન આવવાની આશંકા દર્શાવાઈ રહી છે. ભારતીય મૌસમ વિભાગે શુક્રવારે આ ઘોષણા કરી છે. મૌસમ વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દક્ષીણ પશ્ચિમી મોનસુન દક્ષીણ અંદમાન સાગરના થોડા ભાગ, નિકોબાર દ્વીપ અને બંગાળ પૂર્વી ખાડીમાં પ્રવેશ કરી ચુક્યું છે, જેથી આવી આશંકા દર્શાવાઈ […]

Uncategorized
weather ૪૮ કલાકમાં આ વિસ્તારોમાં તોફાનના સંકેત

નવી દિલ્હી: આન્ધ્ર પ્રદેશ અને તેલંગાણાના તટીય વિસ્તારોમાં આગલા ત્રણ થી પાંચ દિવસોમાં આંધી તોફાન આવવાની આશંકા
દર્શાવાઈ રહી છે. ભારતીય મૌસમ વિભાગે શુક્રવારે આ ઘોષણા કરી છે. મૌસમ વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દક્ષીણ પશ્ચિમી
મોનસુન દક્ષીણ અંદમાન સાગરના થોડા ભાગ, નિકોબાર દ્વીપ અને બંગાળ પૂર્વી ખાડીમાં પ્રવેશ કરી ચુક્યું છે, જેથી આવી આશંકા
દર્શાવાઈ રહી છે.

સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉપરી ચક્રવાતના કારણે, રાયલસીમા, તટીય આન્ધ્ર પ્રદેશ અને તેલંગાણા પર આવતા ત્રણ-
ચાર દિવસોમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે.

મૌસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ ભૂમદ્ય રેખા પ્રવાહના કારણે વાદળ અને વરસાદની સ્થીતિ મજબુત થઇ
છે, જેથી દક્ષીણ-પશ્ચિમી મોનસુન દક્ષીણ અંદમાન  અને નિકોબાર ટાપુ તરફ આગળ વધી રહ્યું છે.

જાહેર કરવામાં રીપોર્ટ મુજબ દક્ષીણ અરબ સાગરનો થોડો ભાગ, કોમોરીન- માલદીવના વિસ્તાર, બંગાળ દક્ષીણ ખાડી, ઉતારી
અંદામાન સાગર અને અંદામાન ટાપુમાં અગલા ૪૮ કલાકમાં દક્ષીણ-પશ્ચિમી મોનસુન આવવા માટે પરિસ્થિતિ અનુકુળ હોવાનું
દર્શાવાઈ રહ્યું છે, તથા લક્ષ્યદ્વીપ, દક્ષીણ કેરળ, દક્ષીણ તામીલનાડુના વિસ્તારોમાં આગલા ૪૮ કલાકમાં મોનસુનનું આગમન થવાની
પૂરી સંભાવનાઓ છે.