diu/ દીવમાં દસ વર્ષ પહેલા થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા રજૂઆત

શકીલ કાશમાણી – પ્રતિનિધિ, દીવ

Gujarat Others
દીવ

દીવઃ દીવ જીલ્લા પંચાયતમાં 2014માં ડાંગરવાડી સ્મશાનના કામ માટે રૂ. 34,38,300નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કામ શિવમ કન્ટ્રક્શન અને સંતોષ કન્ટ્રક્શનને પી.ડબલ્યુડી દ્વારા કામ સોંપવામાં આવ્યું હતું.

આ કામમાં ભ્રષ્ટાચાર થયું હોય તેવું ઝોલાવાડી ગ્રામય પંચાયતના માજી સભ્ય રાજુભાઇ ડાયાને જાણ થતાં આ અંગેની પરિયાદ પ્રશાસક અને દીવ કલેક્ટરને કરેલ છે.

રાજુભાઈ ડાયાએ આ ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારી અને પ્રમુખ ઉપર તપાસ ટીમ બેસાડી ભ્રષ્ટાચાર ઉજાગર કરી કાયદાકીય સજાની માગ કરી છે.


આ પણ વાંચોઃ સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોને 50 લાખની સહાય

આ પણ વાંચોઃ ગીરની આસપાસના 10 કિ.મી.ના વિસ્તારને ઇકોસેન્સિટિવ ઝોન જાહેર કરવા પ્રસ્તાવ

આ પણ વાંચોઃ ડીપફેક પર કાર્યવાહી કરવા માટે ભારત સરકારને ગૂગલનું સમર્થન મળ્યું