diu/ દીવમાં ચેક પોસ્ટનું નવીનીકરણ થશે

શકીલ કાશમાણી – પ્રતિનિધિ, દીવ

Gujarat Others
દીવ

દીવ : દીવ શહેરમાં પ્રવેશ કરવા માટે બે ચેક પોસ્ટ છે. એક ઘોઘલા અને બીજી તડ ચેક પોસ્ટ.

આ બંને ચેક પોસ્ટનું નવીનીકરણ થશે. અઢી માસ પહેલાં પ્રશાસક પ્રફુલ પટેલની દીવ મુલાકાતમાં ઘોઘલા ચેક પોસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા તે મુજબ ઘોઘલા ચેક પોસ્ટ ઉપર રોડની માપણી શરી કરી છે. ટુંક સમયમાં ડિઝાઇન તૈયાર થયા બાદ આ પ્રોજેક્ટ કાર્યરત થશે.


આ પણ વાંચોઃ મોદી સામે ગેહલોતનો જાદુ ન ચાલ્યો, રાજસ્થાનમાં કોને કેટલી સીટો મળશે; તમામ એક્ઝિટ પોલ

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં કોઈએ કોંગ્રેસને તો કોઈએ ભાજપને ગણાવ્યું આગળ

આ પણ વાંચોઃ આ 5 નવા નિયમો 1 ડિસેમ્બરથી લોકોના જીવનમાં લાવશે ઘણા બદલાવ, જાણો શું આવ્યા બદલાવ?