Not Set/ સેના દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું કરાયું સફળ પરીક્ષણ

ભારતીય પ્રોપલ્શન સિસ્ટમ, એરફ્રેમ, વીજ પુરવઠો અને અન્ય મુખ્ય સ્વદેશી ઘટકો દ્વારા સ્વદેશમાં નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું DRDO દ્વારા આજે સવારે 10: 20 વાગ્યે ઓડિશાનાં ચાંદીપુરનાં ITRથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. આપને જણાવી દઇએ કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની મારક ક્ષમતા 290 કિ.મી. છે અને આજે કરવામાં સફળ પરીક્ષણ બ્રહ્મોસની સંપૂર્ણ રેન્જ માટે કરવામાં […]

Top Stories India
brahmos સેના દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું કરાયું સફળ પરીક્ષણ

ભારતીય પ્રોપલ્શન સિસ્ટમ, એરફ્રેમ, વીજ પુરવઠો અને અન્ય મુખ્ય સ્વદેશી ઘટકો દ્વારા સ્વદેશમાં નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું DRDO દ્વારા આજે સવારે 10: 20 વાગ્યે ઓડિશાનાં ચાંદીપુરનાં ITRથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. આપને જણાવી દઇએ કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની મારક ક્ષમતા 290 કિ.મી. છે અને આજે કરવામાં સફળ પરીક્ષણ બ્રહ્મોસની સંપૂર્ણ રેન્જ માટે કરવામાં આવ્યું હતું. પૃથ્વીથી આકાશમાં વાર કરનાર બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. બ્રહ્મોસનાં સફળ પરીક્ષણથી ભારતીય સેના દુશ્મનને આકાશી વારને ખવામાં જ નેસ્તો નાબુદ કરવામાં સફળ રહેશે.

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.